ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર-જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા…
View More રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે થયું રિહર્સલrajkot news
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા સૂચના
આગામી મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે તા. 30 (એક દિવસ)ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા મ્યનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા…
View More ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કતલખાના બંધ રાખવા સૂચનાપ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને…
View More પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશરાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક
જૂનાગઢ આઈજી નિલેેશ જાંજડિયા અને કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત 9ને પ્રતિષ્ઠિત સેવા અને હોમગાર્ડ તેમજ સિવિલ સર્વિસ માટે 6ને રાષ્ટ્રપતિ ચંદ્રક રાજકોટના…
View More રાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રકવજુભાઈ વાળાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતું રશિયન ડેલિગેશન, ગીત લલકાર્યું
રશિયન ગવર્મેન્ટ ઓફિસિયલ ડેલિગેશન નું રાજકોટમાં આગમન થયું તેમને આવકારતા પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા અને રશિયન સરકારના ફાયનાન્સ ઇન્ડસ્ટ્રી હેલ્થ અને એડમીન ડિપાર્ટમેન્ટ…
View More વજુભાઈ વાળાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતું રશિયન ડેલિગેશન, ગીત લલકાર્યુંનગર પ્રા.શિક્ષણ સમિતિનું રૂા. 202.16 કરોડનું બજેટ મંજૂર
સ્માર્ટ ક્લાસ, સોફ્ટવેર ખરીદી, નવા વર્ગખંડો અને મુંજકા, માધાપરમાં નવી શાળાઓના ખર્ચની જોગવાઈ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક આજરોજ મળેલ જેમાં સને 2025-26ના…
View More નગર પ્રા.શિક્ષણ સમિતિનું રૂા. 202.16 કરોડનું બજેટ મંજૂરચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવધારા રેસીડેન્સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 1.55 લાખની કિંમતનો દારૂ ભરેલું આઈસર ઝડપી પાડી રૂા. 7.20 લાખનો…
View More ચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસીકાંગશિયાળી પાસે દેશી તમંચા સાથે દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર કાંગશીયાળી ગામ પાસે દેશી તમંચા સાથે દારૂૂની હેરાફેરી કરતા શખ્સને શાપર વેરાવળ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો…
View More કાંગશિયાળી પાસે દેશી તમંચા સાથે દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયોઠેબચડા નજીક અકસ્માત સર્જાતા દારૂ ભરેલી કાર રેઢી મૂકી ચાલક ફરાર
રાજકોટમા જાણે બુટલેગરો બેફામ બન્યા હોય તેમ શહેરની ભાગોળે ઠેબચડા નજીક દારૂ ભરેલી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જયારે અકસ્માત સર્જી બુટલેગરો…
View More ઠેબચડા નજીક અકસ્માત સર્જાતા દારૂ ભરેલી કાર રેઢી મૂકી ચાલક ફરારટપુ ભુવન પ્લોટના મહિલાની ખોટી સહી કરી 40 લાખની લોન લઇ લીધી: પિતરાઇ સામે ફરિયાદ
ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક પાસે ટપુભુવન પ્લોટમાં રહેતાં બ્રિન્દાબેન નિરજભાઈ પટેલ (ઉં.વ.43)ની લોનના કાગળોમાં ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ…
View More ટપુ ભુવન પ્લોટના મહિલાની ખોટી સહી કરી 40 લાખની લોન લઇ લીધી: પિતરાઇ સામે ફરિયાદ