ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યું; ચાર સેમ્પલ લેવાયા

ખાદ્ય પ્રાર્થના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી 10ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજ રોજ તેલના વિર્કતાઓને ત્યા ચેકિંગ કાર્યવાહી હાથ ધરી ચાર…

View More ખાદ્યતેલના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યું; ચાર સેમ્પલ લેવાયા

પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે સહમત નહીં થતા યુવકનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા ભારતનગરમાં રહેતા યુવકની પ્રેમિકાના પરિવાર લગ્ન માટે અસમતી દર્શાવતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા…

View More પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે સહમત નહીં થતા યુવકનો આપઘાતનો પ્રયાસ

હંસરાજનગરમાંથી કેસરી પુલ ટ્રાન્સપોર્ટ પર પહોંચાડવાના 1.10 લાખના રેડીમેઇડ કપડાં લઇ રિક્ષાચાલક ફરાર

રાજકોટ શહેરમા હંસરાજનગર કેસરીપુલ પાસે આવેલા ટ્રાન્સપોર્ટમા 1.10 લાખના રેડીમેઇડ કપડા મોકલવા વેપારીએ રીક્ષા બંધાવી હતી અને રીક્ષાની પાછળ પાછળ વેપારી જઇ રહયા હતા ત્યારે…

View More હંસરાજનગરમાંથી કેસરી પુલ ટ્રાન્સપોર્ટ પર પહોંચાડવાના 1.10 લાખના રેડીમેઇડ કપડાં લઇ રિક્ષાચાલક ફરાર

રૂા. 20 લાખની લાલચે લવરમુછિયાઓએ પેટ્રોલપંપ લૂંટયો

ટેન્કર ચલાવતા પિતાની વાતચીત પરથી ધો. 12ના છાત્રએ મિત્રોને ટીપ આપી પરીક્ષા આપી કેરિયર બનાવવાના બદલે ટોળકી સાથે લૂંટનો પ્લાન બનાવ્યો વાવડીના પેટ્રોલપંપમાં ફિલરમેનને માર…

View More રૂા. 20 લાખની લાલચે લવરમુછિયાઓએ પેટ્રોલપંપ લૂંટયો

કુવાડવા રોડ બોમ્બે હાઇટ્સ પાસે વૃદ્ધાના ગળામાંથી 9પ હજારના ચેઇનની ચીલઝડપ

શહેરના કુવાડવા રોડ પર આવેલા 80 ફુટ રોડ બોમ્બે એપાર્ટમેન્ટ નજીકથી પસાર થઇ રહેલા વૃધ્ધાના ગળામાંથી પતિની નજર સામે બાઇક પર આવેલા બે શખ્સોએ 9પ…

View More કુવાડવા રોડ બોમ્બે હાઇટ્સ પાસે વૃદ્ધાના ગળામાંથી 9પ હજારના ચેઇનની ચીલઝડપ

‘તે દારૂના ગુનામાં મારું નામ કેમ આપ્યું?’ રૈયાના યુવાનને બે શખ્સોની ધમકી

શહેરના રૈયા વિસ્તારમા આવેલા પરશુરામ મંદિર પાસે રહેતા યુવાનને દારુના ગુનામા નામ આપવા મામલે બે શખ્સોએ ફોન કરી ધમકી આપતા પોલીસમા એટ્રોસીટી એકટ અને ધમકી…

View More ‘તે દારૂના ગુનામાં મારું નામ કેમ આપ્યું?’ રૈયાના યુવાનને બે શખ્સોની ધમકી

રાધેશ્યામ સોસાયટીમાં બીમારીથી કંટાળી જાત જલાવી દેતા વૃદ્ધાનો જીવનદીપ બુઝાયો

કોઠારીયા રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટીમા રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી જાત જલાવી લીધી હતી. વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…

View More રાધેશ્યામ સોસાયટીમાં બીમારીથી કંટાળી જાત જલાવી દેતા વૃદ્ધાનો જીવનદીપ બુઝાયો

સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલમાં રાજકોટે અમરેલીને 7 ગોલથી હરાવ્યું

ખેલ મહાકુંભ 3.0 સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન સાથે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજકોટ રેસકોર્સ આર.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિનીયર…

View More સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલમાં રાજકોટે અમરેલીને 7 ગોલથી હરાવ્યું

ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષ

ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડીને પોકારી: કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાના આક્ષેપો મહાનગરપાલિકાના મેયર પ્રયાગરાજ જઈને કુંભ સ્નાન કરી આવ્યા જે પ્રકરણ…

View More ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષ

ભાડાનો વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ: મેયરનો ઘટસ્ફોટ

બે રૂપિયે કિલોમીટરના ભાડે કાર લઇ જવાનો કોઇ ઠરાવ નથી છતા આવી વાત આવી કયાંથી? મહાકુંભમાં મારી પાછળ લોકો મોકલ્યા, કાર ઉપર કપડા સુકવવાના ફોટા…

View More ભાડાનો વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ: મેયરનો ઘટસ્ફોટ