સરકારના ઠપકા બાદ આખુ તંત્ર દોડતું થયું, નેશનલ હાઇવેના અધિકારીઓ પાસે માગ્યો કામગીરીની સમીક્ષાનો અહેવાલ, દર અઠવાડિયે રિવ્યૂ બેઠક યોજાશે રાજકોટ-જેતપુર હાઇવેના કામમાં વધારાના શ્રમિકો…
View More અંતે કલેક્ટર સહિતના અધિકારીઓ હાઇવે પર ઉતર્યા, સ્થિતિનું કર્યું નિરીક્ષણRajkot-Jetpur highway
કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ છતાં રાજકોટ-જેતપુર હાઇવે પર 4 કલાક જામ
જનહિત હાઇવે હકક આંદોલન સમિતિ દ્વારા હાઇવે ચક્કાજામની ચિમકી, વાહનચાલકો હેરાન પરેશાન રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ રાખનાર વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ સેફટીમાં બેદરકારીના કારણે નેશનલ…
View More કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ છતાં રાજકોટ-જેતપુર હાઇવે પર 4 કલાક જામરાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારી
કામ પૂરુ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવવા લડી લેવાની તૈયારી,NHA1ને 10 હજાર ઈ-મેઈલ, ટોલનાકે ધરણા, ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાની જનહિત હાઈવે હક્ક આંદોલન…
View More રાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારીભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ
ભાજપ સરકાર ચોર હૈ, રોડ નહીં તો ટોલ નહીં સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર, કેન્દ્રીય મંત્રીના નામના બદલે ગડ્ડા-કરીના પોસ્ટર દર્શાવ્યા : કાર્યકરોએ હાથ, પગ અને માથામાં…
View More ભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલરાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ
જેતપુર-જુનાગઢ હાઈવે રોડ પરથી પોલીસે 3.61 લાખની 1000 બોટલ વિદેશી દારૂૂ ભરેલ ઇકો ગાડી સાથે ડ્રાઈવરની ધરપકડ કરી દારૂૂનો જથ્થો મંગાવનારની શોધખોળ શરૂૂ કરી…
View More રાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈરાજકોટ-જેતપુર હાઇવે ઉપર 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ
કલાકો સુધી લોકો વાહનોમાં ફસાઈ રહેતા ભારે દેકારો રાજકોટ- જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર ગઈ કાલે સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટ જેતપુર સિક્સ…
View More રાજકોટ-જેતપુર હાઇવે ઉપર 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ