સેટેલાઇટ તસવીરો સૂચવે છે કે ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો, કર્ણાટક, તામિલનાડુના બાકીના ભાગો, તેલંગાણા-આંધ્રના કેટલાક વિસ્તારોથી લઇ ઉતરપૂર્વ સુધી પહોંચશે ભારતના INSAT-3DS ની નવીનતમ…
View More ચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છેrain
બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ
ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ…
View More બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચગાંધીનગરના માણસામાં વાવાઝોડાના કારણે બાળકો રાઇડમાંથી ફંગોળાયા
વાવાઝોડામાં લોકોએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂૂરી બને છે. ભારે પવન ફૂંકાવવાથી ઘણી મોટી દુર્ઘટનાઓ બને છે. ગાંધીનગરમાં મેળામાં મજા માણતી વખતે જોખમી દુર્ઘટના…
View More ગાંધીનગરના માણસામાં વાવાઝોડાના કારણે બાળકો રાઇડમાંથી ફંગોળાયામહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષા
કેરલમાં 24મી મેએ ચોમાસાની સતાવાર એન્ટ્રી પછી દેશભરમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. પડોસી રાજય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની સતાવાર એન્ટ્રીની ઘોષણા થઇ છે. આ…
View More મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષામોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમન
આઠ દિવસ વહેલું આવતાની સાથે જ ધબધબાટી: બે જિલ્લામાં રેડ એલર્ટ, પર્યટન સ્થળો બંધ કરાયા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે 24 મેના રોજ કેરળમાં સામાન્ય તારીખથી…
View More મોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમનઅમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુ
અમરેલીમાં તોફાની પવન સાથે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધસી પડ્યા, અનેક વિસ્તારો જળ મગ્ન ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વાઝડી સાથે વરસાદથી…
View More અમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુચોમાસાએ ગતિ પકડી, આજે દક્ષિણ તટે ટકરાવાની સંભાવના
ચાર દિવસથી અટવાયા બાદ ગઇ સાંજથી આગેકૂચ: એક સપ્તાહમાં દક્ષિણ-ઉત્તર પૂર્વના રાજ્યોને આવરી લેશે: 29 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી છેલ્લા ચાર દિવસથી દેશથી લગભગ 40-50…
View More ચોમાસાએ ગતિ પકડી, આજે દક્ષિણ તટે ટકરાવાની સંભાવનારાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં વરસાદ, આજે આ જીલ્લામાં ધોધમાર વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દ્વાસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ અમરેલી જિલ્લાના…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં વરસાદ, આજે આ જીલ્લામાં ધોધમાર વરસાદની આગાહીવાવાઝોડામાં રાજકોટ રમણ… ભમણ, સ્માર્ટ સિટીની પોલ ખૂલી
અડધા રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ પડતાં જ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, કાદવ-કીચડમાં વાહનો ફસાયા અડધા રાજકોટમાં આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વૃક્ષો-હોર્ડીંગ ધરાશાયી, છાપરાં-સમિયાણા…
View More વાવાઝોડામાં રાજકોટ રમણ… ભમણ, સ્માર્ટ સિટીની પોલ ખૂલીગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાં
શહેરમાં કસ્ટમર કેર પર ફરિયાદોનો ધોધ, મોડી રાત્રે અમુક વિસ્તારોમાં વીજળી પૂર્વવત થઇ ગઈ કાલે સાંજે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ભારે તોફાની પવન સાથે આવેલ વરસાદને…
View More ગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાં