સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે મેઘમહેર યાથવાત રહી છે. 7 જિલ્લાના 84 તાલુકામાં અડધાથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જ્યારે અનેક...
મોરબી રોડ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીએ કમાન્ડર સહિત 47 જવાનો રહેશે ખડેપગે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામતો જાય છે ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે...
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જામકંડોરણામાં બપોરે વાતાવારણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે વરસાદ...
જામનગર શહેરમાં રવિવારે સાંજે અને ગઇકાલે સવારે 28મી.મી. વરસાદ: લાલપુરમાં સવા ત્રણ ઇંચ વરસાદ: કાલાવડમાં સવા બે ઇંચ: જ્યારે જામજોધપુરમાં એક ઇંચ અને જોડિયામાં અડધો ઇંચ...
સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ-ઈસ્ટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો શહેરમાં ગઈકાલે સાંજથી વાદળછાયુ વાતાવરણ સર્જાયા બાદ છ વાગ્યાના આસપાસ વરસાદ તુટી પડ્યો હતો....
અમરેલી જિલ્લાના મોટાભાગમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે...