ક્રાઈમ બ્રાંચ, એસઓજી, આર્થિક ગુના નિવારણ સેલ, ક્ધટ્રોલરૂમ સહિત પોલીસ મથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરતા પોલીસ કમિશનર રાજકોટ શહેર પોલીસ વિભાગમાં...
રાજય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩માંથી વર્ગ ૨માં બઢતી આપવામાં આવી છે. આ બઢતીમાં કુલ 233 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે....
રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના 57 અધિકારીઓને વર્ગ-1માં પ્રમોશન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ગ-1માં ફરજ બજાવતા 9 અધિકારીઓની નાયબ શિક્ષણ નિયામક તરીકે...
ગુજરાતભરના તમામ જિલ્લા મથકો અને શહેરમાં લાંબા સમયથી એએસઆઇ તરીકે ફરજ બજાવતા જવાનોએ ફોજદાર બનવા માટે ખાતાકીય બઢતીની પરીક્ષા આપી હતી. જે બિન હથિયારી મોડ ત્રણ...