પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર કુતિયાણા નજીક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત કુતિયાણા બાયપાસ દેવાંગી હોટલ નજીક ચાર રસ્તા પાસે કારચાલકે જોરદાર ઠોકર…
View More કુતિયાણા નજીક કાર અડફેટે બાઇક સવાર બે આધેડના મૃત્યુPorbandar news
પોરબંદરમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના: મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. આજે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક મંડપ ધરાશાયી થતાં અફરાતફરી…
View More પોરબંદરમાં રામદેવપીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના: મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્તપોરબંદરમાં રખડતા ઢોરે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલા ઘવાઈ
પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા વણથંભી રહી છે. બોખીરા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. આખલાએ રીક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલાઓને ઈજા થઈ…
View More પોરબંદરમાં રખડતા ઢોરે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ મહિલા ઘવાઈપોરબંદરમાં જમીન વિવાદમાં નવો વળાંક: ખોટી માહિતી આપવા બદલ મહિલા સામે ફરિયાદ
દોઢ કરોડની જમીન 80 લાખમાં પડાવી 41 લાખ પરત ઉપાડી લીધા! : સમાધાન થતા પોલીસને ખોટી ફરિયાદ અપાઇ હોવાનું સોગંદનામુ ખૂલ્યું રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ…
View More પોરબંદરમાં જમીન વિવાદમાં નવો વળાંક: ખોટી માહિતી આપવા બદલ મહિલા સામે ફરિયાદપોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયો
સિકયોરીટી ગાર્ડે પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ હાથ ન લાગ્યો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સોમવારે સવારે એક ચકચારી ઘટના બની. કુતિયાણા પોલીસે ચોરીના કેસમાં પકડેલો એક…
View More પોરબંદર સરકારી હોસ્પિટલમાં પોલીસને ધકકો મારી ચોરીનો આરોપી ભાગી ગયોપોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડ
અપહરણ અને ખંડણી કેસના આરોપી હીરલબા જાડેજાની વધુ એક વાર ધરપકડ કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હીરલબાએ…
View More પોરબંદર: હિરલબા જાડેજા અને સાગરીતની સાયબર ફ્રોડના ગુનામાં પણ કરાઈ ધરપકડપોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયા
ભુજની જેલમાં પરિચય થયા બાદ પોરબંદરના શખ્સે લૂંટનો પ્લાન બનાવ્યો હતો ઘાતક હથિયારો, છ મોબાઈલ સહિત રૂા.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી પોલીસે…
View More પોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયાપોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકા
હિરલબા અને તેની ગેંગે અનેક લોકોના બેંક ખાતા ખોલાવી, રાષ્ટ્રવ્યાપી ફ્રોડના ગેરકાયદેસર નાણાની હેરાફેરી કરી: 35.70 લાખના વ્યવહાર મળ્યા, અનેક મોટા માથાની સંડોવણીની શંકયતા પોરબંદર…
View More પોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકાપોરબંદરના આડોદર ગામે 40 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું
પોરબંદર જીલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના આદેશ મુજબ પોરબંદર જિલ્લામાં કરોડો રૂૂપિયા ની કિંમતી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો સંબંધિત મામલતદારો ધડાધડ હટાવી રહ્યા…
View More પોરબંદરના આડોદર ગામે 40 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયુંપોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત
પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ ઇકો કાર અથડાતા બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના એક યુવાનનું…
View More પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત