દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ…
View More ભાણવડમાં ઝડપાયો બનાવટી તમાકુનો જથ્થો: પોરબંદરના શખ્સની અટકાયતPorbandar news
સમુદ્ર મારફતે મિત્રતા: INSV કૌંડિન્યા ઓમાનની સફરે
ભારતીય નૌકાદળનું અનોખું જહાજ, INSV Kaundinya , ઓમાનની તેની પ્રથમ સફર માટે રવાના થયું છે. સોમવારે (29 ડિસેમ્બર) ના રોજ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More સમુદ્ર મારફતે મિત્રતા: INSV કૌંડિન્યા ઓમાનની સફરેપોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં NSUI પૂર્વ ઉપ પ્રમુખ સહિત ત્રણને છ માસની સજા
પોરબંદરમાં દસ વર્ષ જૂના મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, તેમના ભાઈ ભગીરથ બાપોદરા અને પિતા ખીમા કાંધા…
View More પોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં NSUI પૂર્વ ઉપ પ્રમુખ સહિત ત્રણને છ માસની સજાપોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ
કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના…
View More પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભપોરબંદર જિલ્લાની બેંકોમાં વિદેશમાંથી અઢળક નાણા ઠાલવાયા
ડોલર સામે રૂપિયો નબળો પડતાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ કમાવાનો નવો રસ્તો કાઢયો, બેંક થાપણોમાં 10 હજાર કરોડનો વધારો 4રિયલ એસ્ટેટ અને શેર માર્કેટમાં પણ બિનનિવાસી…
View More પોરબંદર જિલ્લાની બેંકોમાં વિદેશમાંથી અઢળક નાણા ઠાલવાયાપોરબંદર પંથકમાં એક જ રાતમાં ધરતીકંપના પાંચ હળવા આંચકા
સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં મધ્યરાત્રિએ માત્ર 17 મિનિટના સમયમાં 1.7થી 2.3ની તીવ્રતાના ઉપરાઉપરી 5 ધરતીકંપોથી ધરતી ધ્રૂજી ઉઠી હતી જ્યારે તાલાલા ગીર પંથકમાં ગત તા. 19થી…
View More પોરબંદર પંથકમાં એક જ રાતમાં ધરતીકંપના પાંચ હળવા આંચકાપોરબંદર ચોપાટી ખાતે નેવી ડે ની ભવ્ય ઉજવણી
ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવાય છે. આ વર્ષે પોરબંદર ચોપાટી પર નેવલ હેડ ક્વાર્ટર દમણ અને દીવ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…
View More પોરબંદર ચોપાટી ખાતે નેવી ડે ની ભવ્ય ઉજવણીપોરબંદરમાં મહિયારી ગામેથી ગાંજાનું વાવતેર ઝડપાયું, મકાન માલિકની ધરપકડ
પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા…
View More પોરબંદરમાં મહિયારી ગામેથી ગાંજાનું વાવતેર ઝડપાયું, મકાન માલિકની ધરપકડપોરબંદરના બોરીચા ગામે 3 માસનો માસૂમ તાપણામાં પડી જતાં દાઝ્યો
પોરબંદરના બોરીચા ગામે રહેતાં પરિવારના ત્રણ મહિનાના માસુમને અન્ય બાળકો રમાડવા લઈ ગયા હતાં તે દરમિયાન ત્રણ માસનો માસુમ રમતા રમતા તાપણામાં પડી જતાં દાઝી…
View More પોરબંદરના બોરીચા ગામે 3 માસનો માસૂમ તાપણામાં પડી જતાં દાઝ્યોસામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું
પોરબંદરનાં રાતીયા ગામે આવેલ ગાયત્રી સામૂહીક સહકારી મંડળીના સભ્ય ન હોવા છતાં મંડળીની જમીનમાં બે શખ્સો વાવેતર કરવા ગયા હતાં. ત્યારે મંડળીના પ્રમુખે વાવેતર કરવાની…
View More સામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું