ગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકાર

વિસાવદરની જનતાએ નવી દિશા આપી હવે આખુ ગુજરાત ‘વિસાવદરવાળી’ કરવા તત્પર મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી તાકાતથી લડશું, 2027માં સરકાર બનાવવાનો આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક ગુજરાતમાાં હવે જનતા…

View More ગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકાર

અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો

નવરાત્રિથી દિવાળી સુધીમાં “નવા જૂની” નો પાટીલનો સંકેત સાચો પડશે ? ઈખ-મંત્રીઓ સાથે ગૃહમંત્રીની ભોજન બેઠક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુજરાતની ત્રણ…

View More અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો

ખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપ

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે તાજેતરમાં પીજીવીસીએલના જીવંત વીજ વાયર તૂટવાના કારણે બે ખેડૂતોના મોત થયાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના…

View More ખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપ

8 વર્ષમાં 55 લાખ કરોડ ઉસેડી લીધા, હવે બચત મહોત્સવ ઉજવે છે: કોંગ્રેસ

જીએસટી સિસ્ટમ હજુ જટિલ અને અપૂરતી: ખડગેનો પ્રહાર આજથી લાગુ થનારી નવી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પ્રણાલીને કોંગ્રેસે માત્ર મલમપટ્ટી ગણાવી છે અને આરોપ…

View More 8 વર્ષમાં 55 લાખ કરોડ ઉસેડી લીધા, હવે બચત મહોત્સવ ઉજવે છે: કોંગ્રેસ

અમે શાંત છીએ સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો: હાર્દિક

આમ, તો પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની છાપ આખાબોલા નેતા તરીકની છે. જે બોલવું હોય તો બોલી દે. પરંતું હાર્દિક પટેલ ક્યારેક ન…

View More અમે શાંત છીએ સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો: હાર્દિક

90 ચૂંટણીઓ હારનારા, અદાલતની ફટકાર ખાનારા રાહુલ નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવા માગે છે

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા મત ચોરીના નવા આરોપોનો જવાબ આપ્યો છે. ભાજપે કહ્યું કે જ્યારે પણ રાહુલ…

View More 90 ચૂંટણીઓ હારનારા, અદાલતની ફટકાર ખાનારા રાહુલ નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવા માગે છે

મુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ

કર્ણાટક-મહારાષ્ટ્રના મત વિસ્તારોમાં સોફટવેરથી મતો કઢાયા-ઉમેરાયાનો દાવો કર્યો: નામ ડિલીટ કરાયેલા મતદારોને રજૂ કર્યા, વોટચોરી દસકાથી ચાલતી હોવાનું અને પોતે પુરાવા સહિત વિગતો આપી રહ્યાનું…

View More મુખ્ય ચૂંટણી કમિશનર જ વોટ ચોરોના રક્ષક: રાહુલનો સીધો આક્ષેપ

‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (18 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે ચૂંટણી પંચે હવે આ…

View More ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

ચૂંટણીઓ નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં આંટાફેરા

પાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ધમધમાટ વધ્યો, 2027ની વિધાનસભાની ચૂંટણી મુખ્ય ટાર્ગેટ વિસાવદર સીટ જીત્યા બાદ આમ આદમી પાર્ટી ફરી ફુલ ફોર્મમાં, કેજરીવાલે રાજકોટ અને ચોટીલા…

View More ચૂંટણીઓ નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં આંટાફેરા

રામોદમાં ‘આપ’ની જોરદાર સભા, 250થી વધુ કાર્યકર્તાઓએ ‘સાવરણો’ પકડ્યો

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અર્જુન ખાટરીયાના રામોદ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા ભવ્યતા સાથે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગામડાંના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં લોકો…

View More રામોદમાં ‘આપ’ની જોરદાર સભા, 250થી વધુ કાર્યકર્તાઓએ ‘સાવરણો’ પકડ્યો