મંત્રીમંડળમાં સ્થાન નહીં મળ્યા બાદ પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાના સૂચક વિધાનો ટાંટિયા ખેંચી પાડી દેવાના રાજકારણ સામે ભાજપના નેતાએ સાધ્યું નિકશાન ગત શનિવારના રોજ…
View More સમાજના આગેવાનોનો હાથ ખેંચો, પગ નહીં: રાદડિયાPolitics
શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયત
કડદા પ્રથા નાબૂદ કરવા આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની…
View More શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયતદીપોત્સવ પર બિનજરૂરી ખર્ચ સામે અખિલેશનો સવાલ: ભાજપે કહ્યું, અયોધ્યા ઝગમગે છે ત્યારે તેમને બળતરા થાય છે
સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે શનિવારે વિશ્વભરના દિવાળી અને નાતાલની ઉજવણી વચ્ચે સમાનતા દર્શાવ્યા બાદ અને યોગી આદિત્યનાથ સરકારને દીપોત્સવ ઉજવણી માટે મીણબત્તીઓ…
View More દીપોત્સવ પર બિનજરૂરી ખર્ચ સામે અખિલેશનો સવાલ: ભાજપે કહ્યું, અયોધ્યા ઝગમગે છે ત્યારે તેમને બળતરા થાય છેબિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છે
બિહારમાં મહાગઠબંધનની અંદર તણાવ વચ્ચે, ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ ખુલ્લેઆમ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લવારુ…
View More બિહાર કોંગ્રેસમાં ઘમાસાણ: નેતાઓ દલાલ બની ટિકિટ વેચે છેભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું
ગેનીબેનએ હસતા હસતા ટોણો માર્યો કે મારો આભાર માનો, મેં તમારા માટે કરી સીટ ખાલી બનાસકાંઠા જિલ્લામાં મંત્રી સ્વરૂપજીનું ભવ્ય સ્વાગત કરાયું ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ…
View More ભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયુંમોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશે
બિહારમાં એનડીએ ટિકિટ વિતરણ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોએ નામાંકન ભરવાનું શરૂૂ કરી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે બિહારમાં ભાજપ કાર્યકરો…
View More મોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશેબિહારના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 1698 મુરતિયા મેદાનમાં
એનડીએમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા મુજબ ભાગીદાર પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા: મહાગઠબંધનમાં ચિત્ર અસ્પષ્ટ, અમુક બેઠકો માટે ભાગીદાર પક્ષો સામસામે ટકરાશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના મહત્વપૂર્ણ પ્રથમ…
View More બિહારના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 1698 મુરતિયા મેદાનમાંબ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર: તુષિત પાનેરી
તાજેતરમાં થયેલા પ્રધાનમંડળના વિસ્તરણમાં બ્રહ્મસમાજને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ગુજરાત કોંગ્રેસના પ્રવકતા તૃષિત પાણેરીએ ભાજપનો ઇરાદો બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો હોવાનો…
View More બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર: તુષિત પાનેરીપાટીલની પ્રમુખપદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો પ્રભાવ
પાંચ મંત્રીઓ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીનું પદ પણ મળ્યું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વિદાય બાદ રચાયેલા ગુજરાતના નવા મંત્રી મંડળમાં પણ દક્ષિણ ગુજરાતનો…
View More પાટીલની પ્રમુખપદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો પ્રભાવમંત્રીઓને ખાતાની ફાળવણી: Dy.CM હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવત
જીતુ વાઘાણીને કૃષિ, અર્જુન મોઢવાડિયાને વન-પર્યાવરણ, કુંવરજી બાવળિયાને શ્રમ રોજગાર અને પ્રદ્યુમન વાઝાને સામાજિક ન્યાય-ઉચ્ચ શિક્ષણના કેબીનેટ મંત્રી બનાવાયા નવા મંત્રીઓએ વિજય મુહૂર્તમાં કાર્યભાર સંભાળ્યો…
View More મંત્રીઓને ખાતાની ફાળવણી: Dy.CM હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવત