ભારતમાં બીજા નંબરનો સર્વોચ્ચ બંધારણીય હોદો ગણાતા દેશના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી પતી ગઈ અને ધારણા પ્રમાણે જ ભાજપના સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉપલા…
View More ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી સાબિત થયું છે કે વિપક્ષી એકતા ખ્યાલી પુલાવ છેpolitcal news
સોરઠના રાજકારણમાં સખળ ડખળ, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો ‘આપ’માં
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો AAP માં જોડાયા છે. માણાવદરમાં ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાની સભામાં બંને ધારાસભ્યોએ…
View More સોરઠના રાજકારણમાં સખળ ડખળ, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો ‘આપ’માંચૂંટણી પંચ પરથી લોકોનો વિશ્ર્વાસ ઉઠી ગયો: સરવે
રાહુલ ગાંધીના આક્ષેપોના ખુલાસાથી નોંધપાત્ર સંખ્યામાં લોકો સંતુષ્ટ નહીં હોવાનું તારણ તાજેતરમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, ખાસ…
View More ચૂંટણી પંચ પરથી લોકોનો વિશ્ર્વાસ ઉઠી ગયો: સરવેભૂપેન્દ્ર યાદવની અંધારામાં ગુજરાત મુલાકાતથી ભાજપનું રાજકારણ ગરમાયું
ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગત રાત્રે એકાએક આગમન કરીને કેટલાક નેતાઓને મળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ભાજપમાં ચર્ચા જગાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી…
View More ભૂપેન્દ્ર યાદવની અંધારામાં ગુજરાત મુલાકાતથી ભાજપનું રાજકારણ ગરમાયું‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. આ અરજી સાવરકર પરની તેમની ટિપ્પણી સંબંધિત…
View More ‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવોપિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યું
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે મતદાર યાદીમાં ગોટાળા અને મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ફરીથી ચૂંટણી પંચ પર…
View More પિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યુંના..ના.. કરતે પ્યાર કર બૈઠે?, ભાજપના કાર્યક્રમમાં ‘આપ’ના ધારાસભ્યની હાજરી!
આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરેધીરે પગ જમાવી રહી છે પરંતુ આપના કાંગરા ખરી રહ્યા હોય તેમ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી વંડી ટપી ભાજપમાં કુદી ગયા…
View More ના..ના.. કરતે પ્યાર કર બૈઠે?, ભાજપના કાર્યક્રમમાં ‘આપ’ના ધારાસભ્યની હાજરી!વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા
આજે ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપ લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષી સાંસદોએ સંસદના…
View More વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયાસંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલ
અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ રહી છે સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને…
View More સંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલબોગસ વોટિંગમાં ભાજપ-પંચનું ફિક્સિગં: રાહુલનો એટમબોંબ
મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારોનો વધારો શંકાસ્પદ; કર્ણાટકમાં પણ ગરબડ; દેશમાં મોટાપાયે બોગસ વોટિંગ થાય છે: એક જ વ્યક્તિના નામે અનેક વોટર આઇડી, એકથી વધુ રાજ્યમાં…
View More બોગસ વોટિંગમાં ભાજપ-પંચનું ફિક્સિગં: રાહુલનો એટમબોંબ