ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પક્ષના અગ્રણી ઓ.બી.સી. નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ચૂંટણી…
View More ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની એકપણ ચૂંટણી ન લડવા જાહેરાતpolitcal news
182 બેઠકો નહીં જીતવાનો અફસોસ કાયમ રહેશે: પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે છેલ્લા ભાષણમાં કાર્યકરોની માફી માંગી, 2027માં 182 બેઠકો જીતવાનો કર્યો સંકલ્પ જે નિર્ણયો કર્યા તે પાર્ટી માટે અને પાર્ટીના હિતમાં કર્યા,…
View More 182 બેઠકો નહીં જીતવાનો અફસોસ કાયમ રહેશે: પાટીલભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્ર્વકર્મા ફાઇનલ કે નવા ચહેરાને તક?
ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ, એક જ ઉમેદવાર ફોર્મ ભરે તો બપોર બાદ બિનહરિફ પ્રમુખ જાહેર થશે એકથી વધુ ફોર્મ ભરાય તો કાલે ચૂંટણી, રાષ્ટ્રીય પરિષદના 29…
View More ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્ર્વકર્મા ફાઇનલ કે નવા ચહેરાને તક?વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી
જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરાયેલા લદાખમાં ભડકો થઈ ગયો છે અને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે લોકો રસ્તા પર ઊતર્યા છે. જાણીતા પર્યાવરણવાદી…
View More વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી8 વર્ષમાં 55 લાખ કરોડ ઉસેડી લીધા, હવે બચત મહોત્સવ ઉજવે છે: કોંગ્રેસ
જીએસટી સિસ્ટમ હજુ જટિલ અને અપૂરતી: ખડગેનો પ્રહાર આજથી લાગુ થનારી નવી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પ્રણાલીને કોંગ્રેસે માત્ર મલમપટ્ટી ગણાવી છે અને આરોપ…
View More 8 વર્ષમાં 55 લાખ કરોડ ઉસેડી લીધા, હવે બચત મહોત્સવ ઉજવે છે: કોંગ્રેસઅમે શાંત છીએ સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો: હાર્દિક
આમ, તો પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની છાપ આખાબોલા નેતા તરીકની છે. જે બોલવું હોય તો બોલી દે. પરંતું હાર્દિક પટેલ ક્યારેક ન…
View More અમે શાંત છીએ સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો: હાર્દિક90 ચૂંટણીઓ હારનારા, અદાલતની ફટકાર ખાનારા રાહુલ નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવા માગે છે
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા મત ચોરીના નવા આરોપોનો જવાબ આપ્યો છે. ભાજપે કહ્યું કે જ્યારે પણ રાહુલ…
View More 90 ચૂંટણીઓ હારનારા, અદાલતની ફટકાર ખાનારા રાહુલ નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવા માગે છે‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (18 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે ચૂંટણી પંચે હવે આ…
View More ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબચૂંટણીઓ નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં આંટાફેરા
પાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ધમધમાટ વધ્યો, 2027ની વિધાનસભાની ચૂંટણી મુખ્ય ટાર્ગેટ વિસાવદર સીટ જીત્યા બાદ આમ આદમી પાર્ટી ફરી ફુલ ફોર્મમાં, કેજરીવાલે રાજકોટ અને ચોટીલા…
View More ચૂંટણીઓ નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના સૌરાષ્ટ્રમાં આંટાફેરાજ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડો. મોહન ભાગવતે રવિવારે ઇન્દોરમાં કહ્યું કે વ્યક્તિગત હિતોએ વિશ્વમાં સંઘર્ષ જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ…
View More જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત