રાણાવાવ-કુતિયાણામાં ભવ્ય જીત મેળવ્યા બાદ કાંધલ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના વખાણ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું…
View More ભાજપ સાથે કોઇ વાંધો નથી : કાંધલ જાડેજાpolitcal news
ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના આરોપોને ફગાવી દીધા હતા. તેણીએ કહ્યું કે…
View More ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફરજૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક
60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી…
View More જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિકઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે: શેખ
રાધનપુર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. BJPપર પ્રહાર કરવામાં તેમણે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી…
View More ઝમીર મરી ગયું હોય તે જ BJPમાંથી ફોર્મ ભરે: શેખત્રણ રાજ્યોમાં ભાજપના નેતાઓના બગાવતી સુર
મહારાષ્ટ્રમાં પંકજા મુંડેએ છડેચોક જુદો પક્ષ રચવાની વાત કહી, રાજસ્થાનમાં કિરોરીલાલ ભજનલાલ શર્મા સામે ઝેર ઓકી રહ્યા છે: હરિયાણામાં વિજ પણ એવું જ કરી રહ્યા…
View More ત્રણ રાજ્યોમાં ભાજપના નેતાઓના બગાવતી સુરસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપમાંથી 65 કાર્યકરો-નેતાઓ સસ્પેન્ડ
16 તારીખે રાજ્યના 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની યોજાનાર 1844 બેઠકોમાંથી 215 ભાજપે બિન હરીફ થઈ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપમાંથી 65 કાર્યકરો-નેતાઓ સસ્પેન્ડઆમ આદમી પાર્ટી માટે હવે અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ: નેતૃત્વ પરિવર્તન જરૂરી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી અને ભાજપ સરકાર રચવા જઈ રહ્યો છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલનું શું થશે એ સવાલ…
View More આમ આદમી પાર્ટી માટે હવે અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ: નેતૃત્વ પરિવર્તન જરૂરી‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. .દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી…
View More ‘લડો હજુ એકબીજા સાથે…’ દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો’, રાહુલ ગાંધીનો મોટો આરોપ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ…
View More ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો’, રાહુલ ગાંધીનો મોટો આરોપચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા
ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં 4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર…
View More ચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા