ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા ધબડકા પછી રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાત આવી રહ્યા…
View More ગુજરાતમાં એપ્રિલમાં કોંગ્રેસ કાઢશે સંવિધાન બચાવો યાત્રાpolitcal news
ભાજપની પ્રયોગશાળા-વિકાસ મોડેલ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનના રાજકીય સૂચિતાર્થો
હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં પછડાટ ખાધા બાદ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનની જાહેરાત કરી છે. 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનાર આ…
View More ભાજપની પ્રયોગશાળા-વિકાસ મોડેલ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનના રાજકીય સૂચિતાર્થોશુક્ર-શનિ મોદી અને રાહુલના સમાંતર કાર્યક્રમો
વડાપ્રધાન મોદી સુરત-નવસારીમાં, રાહુલ ગાંધી અમદાવાદમાં આપશે હાજરી ગુજરાતમાં આગામી તા.7 અને 8 માર્ચના રોજ વડાપ્રધાન મોદી સુરત અને નવસારીના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે…
View More શુક્ર-શનિ મોદી અને રાહુલના સમાંતર કાર્યક્રમોગ્રામપંચાયતોની ચૂંટણી માટે તંત્રને તૈયાર રહેવા પંચની સૂચના
30 જૂન સુધીમાં મુદત પૂર્ણ થતી હોય તેવી પંચાયતોની થશે ચૂંટણી પાલિકા- પંચાયતોની ચૂંટણી બાદ ગુજરાતમાં ઓબીસી અનામતના કારણે અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય…
View More ગ્રામપંચાયતોની ચૂંટણી માટે તંત્રને તૈયાર રહેવા પંચની સૂચનાકોંગ્રેસ તૂટવા પાછળ પ્રદેશ નેતાઓ જવાબદાર: પ્રવકતાનો લેટરબોંબ
20 વર્ષમાં 46 ધારાસભ્યો-સાંસદો સહિત 75 નેતાઓ પાર્ટી છોડી ગયા, બધાએ કોંગ્રેસની વિચારધારા અને પ્રદેશ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું: મનહર પટેલ ગુજરાતમા એક પછી એક ચૂંટણી…
View More કોંગ્રેસ તૂટવા પાછળ પ્રદેશ નેતાઓ જવાબદાર: પ્રવકતાનો લેટરબોંબઔરંગઝેબના સમયમાં ભારત હતું સોનાની ચીડિયા!
સપાના ધારાસભ્ય આઝમીના નિવેદનથી ભારે હંગામો: મહારાષ્ટ્રમાં બે FIR દાખલ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરવા બદલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી નવી મુશ્કેલીમાં ફસાઈ…
View More ઔરંગઝેબના સમયમાં ભારત હતું સોનાની ચીડિયા!ભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશે
કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકારો 8 માર્ચે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને તેની નીતિને અનુરૂૂપ અનેક મહિલા-કેન્દ્રિત પહેલો જાહેર કરવાની યોજના બનાવી રહી છે. બીજેપીના સૂત્રોએ…
View More ભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશેમહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપ કેવી રીતે જીત્યું? મમતા બેનર્જીએ ચુંટણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો
આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સક્રિય મોડમાં આવી ગયા છે. તેમણે આજે(27…
View More મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપ કેવી રીતે જીત્યું? મમતા બેનર્જીએ ચુંટણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યોકઠલાલના જમાદાર હપ્તા લે છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થનું વેચાણ
ખેડાના કઠલાલમાં ખુલ્લેઆમ વેચાતા દારૂૂ મુદ્દે કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને આરોપ…
View More કઠલાલના જમાદાર હપ્તા લે છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થનું વેચાણગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલ
જેનીબેન ઠુંમરના સ્થાને નિમણૂક, છ રાજ્યોના મહિલા પ્રમુખ બદલાયા દિલ્હીમાં તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે અને…
View More ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલ