રાજીનામાં-પક્ષ પલ્ટા-આક્ષેપોનો મારો શરૂ, નારાજગીની અસર પરિણામો પર ન પડે તે માટે તમામ પક્ષો એક્શનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસમાં અસંતોષનો પડઘો…
View More ભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટpolitcal news
‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઉમેદવારો પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં લગાવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સંયોજક…
View More ‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન‘રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપમાં છું કહે એટલે કામ થાય : નીતિન પટેલ
હોદ્દો મળવો એ મોટી વાત નથી, તેને સફળ બનાવવો જરૂરી : શૈક્ષણિક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાના સૂચક બોલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ…
View More ‘રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપમાં છું કહે એટલે કામ થાય : નીતિન પટેલ‘5000ની ટિકિટની કીમત 50 હજાર કેમ…’ રાઘવ ચઢ્ઢાએ મહાકુંભમાં મોંઘી ફ્લાઇટને લીએન ઉઠાવ્યા સવાલ
આમ આદમી પાર્ટીએ મહાકુંભમાં ફ્લાઈટના ભાડાને લઈને સવાલો ઉઠાવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે મહાકુંભને એરલાઇન કંપનીઓએ નફાકારક સોદો કર્યો…
View More ‘5000ની ટિકિટની કીમત 50 હજાર કેમ…’ રાઘવ ચઢ્ઢાએ મહાકુંભમાં મોંઘી ફ્લાઇટને લીએન ઉઠાવ્યા સવાલ‘ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી ખતમ થશે…?’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના નેતાઓના મહાકુંભ સ્નાનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી ખતમ નહીં થાય’. ભાજપ-આરએસએસ…
View More ‘ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી ખતમ થશે…?’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદનકોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષોને સાથે રાખી ચૂંટણી લડવા ભાવેશ આચાર્યની જાહેરાત
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તારીખો જાહેર થવાની ધડીઓ ગણાય રહી છે. ત્યારે રાજકોટ લોકસભાની એકલા હાથે ચૂંટણી લડનાર ભાવેશ આચાર્ય…
View More કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષોને સાથે રાખી ચૂંટણી લડવા ભાવેશ આચાર્યની જાહેરાતશિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢી
એકનાથ શિંદેની પાર્ટીના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે વિદર્ભન સંયોજક અને ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. એકનાથ શિંદેને સમર્થન આપીને…
View More શિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢીકોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યું
હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં એક પછી એક પરાજય પછી, કોંગ્રેસ કાર્યકારી સમિતિએ શુક્રવારે ન્યાયી અને મુક્ત ચૂંટણીની માંગણી સાથે રાષ્ટ્રીય આંદોલન શરૂૂ કરવાનો નિર્ણય…
View More કોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યું