પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તેઓ મુસ્લિમો વિરુદ્ધ છે…
View More તમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહારpolitcal news
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયાર
પીએમ નિવાસસ્થાને ગૃહમંત્રી, રાજનાથ સિંહ અને બી.એલ. સંતોષની હાજરીમાં નામ ફાઇનલ; બે દિવસમાં જાહેર કરાશે ભાજપે સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ગઇકાલે 16મી એપ્રિલના રોજ વડાપ્રધાન…
View More ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયારભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથી
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું…
View More ભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથીઆમ આદમી પાર્ટીની રાજકીય ગાડી ટોપ ગિયરમાં, તમામ લોકસભા-વિધાનસભાના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની નિમણૂક
ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્વે આમઆદમી પાર્ટીએ રાજકીય શિકંજો વધુ મજબુત બનાવ્યો છે અને આગામી ચૂંટણીઓ તેમજ 2027ની ધારાસભાની ચૂંટણી ધ્યાને રાખીને 450…
View More આમ આદમી પાર્ટીની રાજકીય ગાડી ટોપ ગિયરમાં, તમામ લોકસભા-વિધાનસભાના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની નિમણૂકઆદિવાસી નેતા મહેશ વસાવાનો હરિરસ ખાટો, ભાજપમાંથી રાજીનામું
ગુજરાતમા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમા જોડાયેલ આદિવાસી નેતા મહેશ વસાવાનો ભાજપમા હરી રસ ખાટો થઇ ગયો છે અને લોકસભાની ચૂંટણી બાદ હાંસિયામા ધકેલાઇ ગયેલા મહેશ…
View More આદિવાસી નેતા મહેશ વસાવાનો હરિરસ ખાટો, ભાજપમાંથી રાજીનામુંદેશમાં ભેગું થવું હોય તો સરદારનું નામ લેવું પડશે, આલિયા-માલિયા નહીં ચાલે
ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે. આવામાં ભાજપના નેતા નીતિન પટેલે કોંગ્રેસને મોટી સલાહ આપી છે. તેમણે કોંગ્રેસ અધિવેશન વિશે સવાલ ઉઠાવતા…
View More દેશમાં ભેગું થવું હોય તો સરદારનું નામ લેવું પડશે, આલિયા-માલિયા નહીં ચાલેસંજય જોષીની ‘હેપ્પી બર્થ ડે’ પોસ્ટ મુકનાર તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામુ માંગી લેવાયું
ભાજપમાં આંતરિક કકળાટ ચારેતરફ ફેલાયો છે. ત્યારે આ વચ્ચે બોટાદના ગઢડા તાલુકામાં ત્રણ મહિના પહેલા જ નિયુક્ત થયેલા ભાજપ પ્રમુખ પાસેથી એકાએક રાજીનામું માંગી લેતા…
View More સંજય જોષીની ‘હેપ્પી બર્થ ડે’ પોસ્ટ મુકનાર તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામુ માંગી લેવાયુંએક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બુધવારે, બીજા દિવસે પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, AICC સભ્યોએ ખુલ્લા મંચ પર સંગઠનની ખામીઓ પર વાત કરી અને પોતાના મંતવ્યો…
View More એક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!વધુ મત આપવા છતાં પદ નથી આપતા, ભાજપના ધારાસભ્યનો પક્ષ સામે બળાપો
વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, અમારા…
View More વધુ મત આપવા છતાં પદ નથી આપતા, ભાજપના ધારાસભ્યનો પક્ષ સામે બળાપો2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્ન
2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતીને રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ જ કારણ છે કે ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારના વિશ્વાસ…
View More 2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્ન