કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છે

ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ સૌથી મોટી તાકાત દેશની એકતા છે. આ લશ્કરી કાર્યવાહી દરમિયાન રાજકીય પક્ષોએ પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.…

View More કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છે

માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે

બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી…

View More માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે

કોંગ્રેસ એક્શનમાં, 10 દિવસમાં શહેર-જિલ્લા પ્રમુખોની વરણી

  60 ટકા નવા ચહેરાને સ્થાન, બીજી ટર્મ પૂર્ણ કરનાર પ્રમુખો રિપીટ નહીં કરાય, ધરખમ ફેરફારની તૈયારી ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ…

View More કોંગ્રેસ એક્શનમાં, 10 દિવસમાં શહેર-જિલ્લા પ્રમુખોની વરણી

કર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છે

પાકિસ્તાની આતંકવાદીઓનો ઘડોલાડવો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બદલ આખા દેશને દેશની ઈન્ડિયન આર્મી પર ગર્વ છે. લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ સાથે મળીને હાથ ધરેલા…

View More કર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છે

સર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશે

સોમવારે વડા પ્રધાન મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રને સંબોધન કર્યું. સૂત્રો કહે છે કે હવે ભારત જોડાણ એક મોટી રણનીતિ બનાવી રહ્યું…

View More સર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશે

‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદી

  PM મોદીએ આજે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી…

View More ‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદી

ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો મુદ્દો અભેરાઇએ

કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અચાનક સ્થિતિ બદલાઇ ગઇ, ભાજપનું મોવડી મંડળ નવરૂ થાય ત્યારે ગુજરાતનો મુદ્દો હાથ પર લેવાશે લાંબા સમયથી સરકાર-સંગઠનમાં રાહ જોઇને બેઠેલા…

View More ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો મુદ્દો અભેરાઇએ

કોંગ્રેસ દ્વારા દરેક મહાનગર-જિલ્લામાં કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક

ચાર-ચાર પ્રદેશ નિરીક્ષકોની ટીમ પણ સાથે રહેશે, તા.23 એપ્રિલથી 8 મે સુધી દરેક વિસ્તારોમાં ફરી સંગઠનની કરશે સમિક્ષા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા અને…

View More કોંગ્રેસ દ્વારા દરેક મહાનગર-જિલ્લામાં કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક

આપ-કોંગ્રેસનું ગઠબંધન તૂંટયુ: વિસાવદર-કડીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે કોંગ્રેસ

કોંગ્રેસના પ્રદેશ નેતાઓની બેઠકમાં લેવાયેલો નિર્ણય, હવે બન્ને બેઠકોની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત ગુજરાતમાં ધારાસભાની છેલ્લી ચુંટણી સાથે લડયા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી…

View More આપ-કોંગ્રેસનું ગઠબંધન તૂંટયુ: વિસાવદર-કડીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે કોંગ્રેસ

જિસ કે તડ મેં લડુ, ઉસ મેં હમ: અબ્દુલ્લા પરિવારની આ નીતિ રહી છે

ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનલસિસ વિંગ’ (છઅઠ)ના ભૂતપૂર્વ વડા એ.એસ. દુલતની નવી બુક ’ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ 18 એપ્રિલે પબ્લિશ થવાની છે.…

View More જિસ કે તડ મેં લડુ, ઉસ મેં હમ: અબ્દુલ્લા પરિવારની આ નીતિ રહી છે