દારૂની રેલમછેલ બાદ કચ્છમાં 15 PI, 4 PSI અને 70 પોલીસની બદલી

પૂર્વ કચ્છમાં એસએમસીના બે દરોડામાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. બે દરોડામાં મોટાપાયે દારૂૂ પકડાયા બાદ પૂર્વ કચ્છમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલી…

View More દારૂની રેલમછેલ બાદ કચ્છમાં 15 PI, 4 PSI અને 70 પોલીસની બદલી

મોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલી

મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ…

View More મોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલી

રાજકોટ એસપી સહિત રાજ્યના 25 IPSની બદલી

રાજકોટ જિલ્લા પોલીસવડાની પોસ્ટ ડી ગ્રેડ કરી નવા એસપી તરીકે અમરેલીથી હિમકરસિંહની નિમણૂક 19 IPS અને 6 SPSની બદલી સાથે પોલીસ બેડામાં મોટા ફેરફારો રાજ્યના…

View More રાજકોટ એસપી સહિત રાજ્યના 25 IPSની બદલી

ગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલી

ઊના શહેરનાં ગીરગઢડા રોડ ઉપર આવેલ બંધ સુગર ફેકટરીનાં ગ્રાઉન્ડ ખાતે ઊના, ગીરગઢડા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયે દારૂૂનાં જથ્થાનાં કેસો કોર્ટમાં ચાલી…

View More ગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલી