એનડીએ સાંસદોની બેઠકમાં મોદીનું સન્માન, અભિનંદન: પહેલગામ હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલિ; ભારતીય સેનાના શૌર્યને, પાક.ને બેનકાબ કરવા ગયેલા પ્રતિનિધિ મંડળોની કામગીરીને બિરદાવતા ઠરાવો પસાર કરાયા સંસદ…
View More ઓપરેશન સિંદૂરની ચર્ચા માગીને વિપક્ષે પોતાની ફજેતી કરાવી: મોદીpm modi
મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમને ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં સ્થાન
ચાલુ વર્ષે 3 કરોડ 53 લાખ લોકોએ નોંધણી કરાવી હતી પીએમ મોદીના નેૃતત્ત્વમાં શરૂૂ થયેલો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમે પોતાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ…
View More મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમને ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં સ્થાનમોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશન
બે શક્તિશાળી નેતાઓ અલગથી રાષ્ટ્રપતિને મળે તે સામાન્ય ઘટના નથી: યુનિફોર્મ સિવિલ કોડ અથવા કોઇ મોટું બિલ રજુ થઇ રહ્યાની ચર્ચા: ગોયલ, નડ્ડા અને રિજિજ્જુ…
View More મોદી-શાહની એક જ દિવસે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત: 5 ઓગસ્ટનું કનેકશનશિબુ સોરેનના અંતિમ દર્શન માટે પહોંચ્યા પીએમ મોદી, સીએમ હેમંત સોરેન પ્રધાનમંત્રીનો હાથ પકડીને રડી પડ્યા
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનનું આજે(૪ ઓગસ્ટ) સવારે નિધન થયું. તેમણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.…
View More શિબુ સોરેનના અંતિમ દર્શન માટે પહોંચ્યા પીએમ મોદી, સીએમ હેમંત સોરેન પ્રધાનમંત્રીનો હાથ પકડીને રડી પડ્યાભારતીય સામાન અમારું સ્વાભિમાન: મોદીની અપીલને વેપારીઓનું સમર્થન
10 ઓગસ્ટથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવા જાહેરાત નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય વેપારી સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય સામાન ખરીદો અને વેચોની અપીલને ક્ધફેડરેશન…
View More ભારતીય સામાન અમારું સ્વાભિમાન: મોદીની અપીલને વેપારીઓનું સમર્થન‘ઓપરેશન સિંદૂરને 193 દેશોનો ટેકો મળ્યો પણ કોંગ્રેસનો નહીં..’ લોકસભામાં PM મોદીનું નિવેદન
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. આ દરમિયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા પર…
View More ‘ઓપરેશન સિંદૂરને 193 દેશોનો ટેકો મળ્યો પણ કોંગ્રેસનો નહીં..’ લોકસભામાં PM મોદીનું નિવેદનએક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય યુકે પ્રવાસમાં ભારતીય મૂળના ગુજરાતી આંત્રપ્રેન્યોર ચર્ચામાં આવ્યો છે, જેણે મોદીને મસાલા ચા પીવડાવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા…
View More એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવીદુનિયાના સૌથી લોકપ્રિય નેતા મોદી…મોદી…મોદી
બિઝનેસ ઇન્ટેલિજન્સ મોર્નિંગ ક્ધસલ્ટના રિપોર્ટ મુજબ વિશ્ર્વના 75% લોકોના મતે નરેન્દ્ર મોદી સૌથી ભરોષાપાત્ર નેતા; બીજા નંબરે દક્ષિણ કોરિયાના લી જે-મ્યુંગ અને ટ્રમ્પ 44% સાથે…
View More દુનિયાના સૌથી લોકપ્રિય નેતા મોદી…મોદી…મોદી‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધી
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે તેમના ભાષણ દરમિયાન પાર્ટીના સભ્યોને…
View More ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..’ રાહુલ ગાંધીઆતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદી
યુ.કે.માં પાક. ઉપર પ્રહાર; આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ મામલે સંકલન ચાલુ રાખવા જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું કે…
View More આતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદી