મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એરલાઇનનો નિર્ણય: દિલ્હી એરપોર્ટની એડવાઇઝરી મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 તેના મૂળ શહેર પરત ફરી રહી છે. એર ઇન્ડિયા…
View More લંડનની ફલાઇટ મુંબઇ પરત: કેટલીય ફલાઇટસ ડાયવર્ટplane cras
રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યા
કલેકટર દ્વારા બે મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મૃતદેહો રાજકોટ લાવવાની કામગીરી સોંપી અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં…
View More રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યાવિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયનસ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહ
પુત્ર ઋષભ આવતીકાલે સવારે અમદાવાદ પહોંચશે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવીધી રાજકોટ ખાતે યોજવામાં આવશે તેવું રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહવિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆબદાર બન્યું!
કાર્યકરથી માંડી મુખ્યમંત્રી તરીકે ઊભરી આવેલા કોમનમેનને 2021માં ભારતની ટોચની 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મળ્યું હતું સૌથી નાના પુત્ર પુજીતનું અકસ્માતમાં અવસાન થયા બાદ તેના…
View More વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆબદાર બન્યું!પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત
મૃતકોને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી: રાજકોટના વિકાસમાં વિજય રૂપાણીનું યોગદાન મહત્વનું: અતુલ રાજાણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે બનેલી ગુજરાત આખા માટે કાયમી કલંકિત અને…
View More પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિતમારો દીકરો બીજા માળેથી કૂદી પડયો અને બચી ગયો
ડોકટર હોસ્ટેલમાં લંચ કરવા ગયેલા યુવાનનો ચમત્કારિક બચાવ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં એક ચમત્કારિક બચાવનો કિસ્સો સામે આવ્યો છે. જે ડોક્ટર્સ હોસ્ટેલ પર એર…
View More મારો દીકરો બીજા માળેથી કૂદી પડયો અને બચી ગયોસ્વ.વિજયભાઇ રૂપાણીને તમામ ક્ષેત્ર દ્વારા અશ્રુભીની શોકાંજલિ
અનેક લોકોએ ભૂતકાળના સંસ્મરણો વાગોળી લોકપ્રિય નેતાને શબ્દાંજલિ પાઠવી, સર્વત્ર ઘેરા શોક- આઘાતની લાગણી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા સ્વયંભૂ કામ-ધંધા બંધ રાખવા અપીલ ગુજરાતના…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીને તમામ ક્ષેત્ર દ્વારા અશ્રુભીની શોકાંજલિવિજયભાઇની અંતિમયાત્રાના દિવસે અડધો દી’ બંધ પાળવા અપીલ
રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા કોંગ્રેસ દ્વારા શહેરીજનો, વેપારીઓ, ઉદ્યોગપતિ, શાળાઓને વિનંતી કરાઇ રાજકોટના ગૌરવ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકીય મહાપુરુષના પ્રતીક વિજયભાઈ રૂૂપાણીના…
View More વિજયભાઇની અંતિમયાત્રાના દિવસે અડધો દી’ બંધ પાળવા અપીલઅમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગે
અમદાવાદમા બનેલી ભયંકર ઘટનાનાં મૃતકોનાં પરીવારો સ્વજનની ઓળખ અને મૃતદેહ લેવા માટે સિવિલ આવતા કરૂણાસભર દશ્યો સર્જાયા છે. કોણ-કોને સાંત્વના આપે તેવો ઘાટ સર્જાયો છે…
View More અમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગે