પાટણ શહેરના નિર્મળ નગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ સમસ્યાથી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ આજે ક્ષેત્રની…
View More પાટણમાં ગટરના પાણી પ્રશ્ર્ને ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરાવPatan
વેપારીને ઓનલાઇન ‘લિક્વિડ’ ખરીદવું મોંઘું પડયું, બે બેંક ખાતા ‘સાફ’ કરી નાખ્યા
વેપારીએ બચત કરેલી 17 હજારની મૂકી સફાચટ થઇ ગઇ પ્રભાસ પાટણના એક વેપારીએ ઠામ -વાસણ સાફ કરવા ઓનલાઈન થી લિક્વિડ મંગાવ્યું જેમાં તેને જણાવ્યું કે…
View More વેપારીને ઓનલાઇન ‘લિક્વિડ’ ખરીદવું મોંઘું પડયું, બે બેંક ખાતા ‘સાફ’ કરી નાખ્યાઝીલિયાકાંડમાં ચાણસ્મા પીઆઇ સહિત 13 પોલીસકર્મી સસ્પેન્ડ
મંદિરના ફાળાના વિવાદમાં ટોળાએ ભાવેશ રબારીના ઘર અને પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ગત મોડી રાત્રે રામાપીરના મંદિરના…
View More ઝીલિયાકાંડમાં ચાણસ્મા પીઆઇ સહિત 13 પોલીસકર્મી સસ્પેન્ડઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલ
પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાની ઘટના સામે આવી છે. બંધારણ બનાવનારાની ઉપસ્થિતમાં જ બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ઠાકોર સમાજના નવા બંધારણની…
View More ઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલડીજેનો ધંધો બંધ થઇ જશે તો પેટ ભરવા દારૂ વેચીશું
ઠાકોર સમાજના નવા બંધારણના કડક નિર્ણયોના ધેરા પડધા, રાજકીય નેતાઓને સાઉન્ડ સિસ્ટમ ન આપવા નિર્ણય ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણાના ભાગરૂૂપે લેવાયેલા કેટલાક…
View More ડીજેનો ધંધો બંધ થઇ જશે તો પેટ ભરવા દારૂ વેચીશુંAIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસ
સાંતલપુરના મામલતદારે પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં આઠ લોકોના નામ સાંતલપુરના મામલતદાર ડી.ડી પંડ્યાએ સુસાઇડ કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. મામલતદારે સુસાઇડ…
View More AIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસપાટણ હાઈવે પર ટોળકીનો આતંક ત્રણ એસ.ટી.બસ સહિત 8 વાહનો પર પથ્થરમારો
પાટણમાં અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો છે. પાટણ હાઇવે પર બાઇક સવાર કેટલાક તોફાની તત્વોએ હાઇવે પર અવરજવર કરી રહેલી બસો અને ડમ્પરો પર પથ્થરમારો…
View More પાટણ હાઈવે પર ટોળકીનો આતંક ત્રણ એસ.ટી.બસ સહિત 8 વાહનો પર પથ્થરમારોપાટણમાંથી લોકોને ખંખેરતી નકલી LCBની આખી ટીમ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડ
રાજ્યમાં એક પછી એક નકલીની ઘટનાઓ સામે આવી રહી છે, નકલી કચેરીથી લઇને નકલી અધિકારીઓ રાજ્યમાંથી પકડાઇ રહ્યાં છે. હવે પાટણમાંથી વધુ એક નકલી પોલીસ…
View More પાટણમાંથી લોકોને ખંખેરતી નકલી LCBની આખી ટીમ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડબહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીર
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાળા રોડ પર કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ કોન્સ્ટેબલની બેફામ ડ્રાઇવિંગને કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર…
View More બહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીરલગ્નમાં ડી.જે., હલ્દી, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાધનપુર ઠાકોર સમાજનો સરાહનીય નિર્ણય, સામાજિક બંધારણ ઘડાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ઠાકોર સમાજે સમાજમાં પ્રવર્તતા ખર્ચાળ રિવાજો અને દેખાડાની પ્રથાઓ…
View More લગ્નમાં ડી.જે., હલ્દી, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ