લાંબી રાહ જોવડાવ્યા બાદ કેન્દ્ર સરકારે આજે સંસદમાં ધમાલ વચ્ચે ઐતિહાસીક વન નેશન, વન ઇલેકશન બિલ રજુ કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે આ ખરડો…
View More સંસદમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો રજૂParliament
તમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપો
અદાણી મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષો તો જ્યોર્જ સોરોસ મુદ્દે ભાજપ આક્રમક: હંગામા બાદ સંસદ સ્થગિત અદાણી અને જ્યોર્જ સોરોસ મામલે ચર્ચાની માંગણી સાથે કોંગ્રેસના નેતૃત્વ…
View More તમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપોસોરોસ સાથે સોનિયાનું કનેક્શન: સંસદમાં હંગામો
જ્યોર્જ સોરોસના ફાઉન્ડેશન સાથે સોનિયા ગાંધીના જોડાણના આરોપને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભામાં પણ આવા…
View More સોરોસ સાથે સોનિયાનું કનેક્શન: સંસદમાં હંગામોવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે, સંસદમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નિહાળશે. પીએમ મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ…
View More વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે, સંસદમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનિંગઅદાણી મામલે સંસદનું કામકાજ રોકવા સામે કોંગ્રેસમાં પણ ઉકળાટ
શિયાળુ સત્ર શરૂૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ મુદ્દા પર એક પણ વખત યોગ્ય રીતે ચર્ચા થઈ નથી. કોંગ્રેસ દ્વારા અદાણી વિવાદ સતત…
View More અદાણી મામલે સંસદનું કામકાજ રોકવા સામે કોંગ્રેસમાં પણ ઉકળાટસંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત: 4 દિવસમાં માત્ર 40 મિનિટ કાર્યવાહી ચાલી; વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરી
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું. 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી. ગૃહમાં દરરોજ સરેરાશ 10 મિનિટ સુધી કામ ચાલતું હતું.વિપક્ષે…
View More સંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત: 4 દિવસમાં માત્ર 40 મિનિટ કાર્યવાહી ચાલી; વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરીસંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છે
સંસદના શિયાળુ સત્રના બે દિવસ સંપૂર્ણ રીતે હોબાળાને કારણે વેડફાઈ ગયા. ગૌતમ અદાણીના મુદ્દે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો યથાવત્ રાખ્યો હતો. કોંગ્રેસ આ મુદ્દે સરકારને…
View More સંસદમાં હોબાળા મુદ્દે તૃણમૂલની કોંગ્રેસને સલાહ: બીજા ઘણાં મુુદ્ા છેઅદાણી મામલે સંસદમાં ફરી ગોકીરો: બન્ને ગૃહો કાલ સુધી સ્થગિત
વિપક્ષી સાંસદોના સતત વિરોધ વચ્ચે, લોકસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી અને ગુરુવાર, 28મી નવેમ્બરે ફરીથી બેઠક થશે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી બુધવારે સૂત્રોચ્ચાર…
View More અદાણી મામલે સંસદમાં ફરી ગોકીરો: બન્ને ગૃહો કાલ સુધી સ્થગિતઅદાણી મામલે હોબાળો: સંસદના બન્ને ગૃહો બુધવાર સુધી સ્થગિત
મણિપુર અને અદાણી જૂથ સામે લાંચના આક્ષેપોની ચર્ચાની માગણી સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સંસદ બહાર અદાણી મામલે તપાસની માગણી સાથે ઉગ્ર…
View More અદાણી મામલે હોબાળો: સંસદના બન્ને ગૃહો બુધવાર સુધી સ્થગિત