હજુ સુધી આતંકીઓ ઝડપાયા નથી, ઠાર પણ મરાયા નથી, અમને સાચી માહિતી આપો : ખડગે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર, સમય ફાળવવા પ્રસ્તાવ…
View More પહેલગામ હુમલાને લઈ વિપક્ષોનો હોબાળો, સંસદ સ્થગિતParliament
સંસદના ચોમાસું સત્રમાં એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધીના 8 બિલ લાવવા તૈયારી
સંસદનું આગામી ચોમાસુ સત્ર 21 જૂલાઈથી શરૂૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરી શકે છે, જેમાં…
View More સંસદના ચોમાસું સત્રમાં એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધીના 8 બિલ લાવવા તૈયારી21 જૂલાઇથી 12 ઓગસ્ટ સુધી સંસદનું શિયાળુ સત્ર
સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે 21 જુલાઇથી 12 ઑગષ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર યોદાશે. વિપક્ષ…
View More 21 જૂલાઇથી 12 ઓગસ્ટ સુધી સંસદનું શિયાળુ સત્રસંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધો
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં 90 થી…
View More સંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધોપૂર્વજન્મમાં મોદી છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદના નિવેદનથી સંસદમાં હોબાળો
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે બીજેપીના એક સાંસદે શિવાજી મહારાજ વિશે એવું નિવેદન આપ્યું…
View More પૂર્વજન્મમાં મોદી છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદના નિવેદનથી સંસદમાં હોબાળો‘આ નકલી રિપોર્ટને અમે નહીં સ્વીકારીયે..’ વક્ફ બિલ અંગે JPCના રિપોર્ટ પર ચર્ચામાં ખડગેના પ્રહાર
રાજ્યસભામાં આજે સરકાર તરફથી વક્ફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર જોરદાર હોબાળાની…
View More ‘આ નકલી રિપોર્ટને અમે નહીં સ્વીકારીયે..’ વક્ફ બિલ અંગે JPCના રિપોર્ટ પર ચર્ચામાં ખડગેના પ્રહાર‘મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ ફેલ, PMએ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યાં…’ સંસદમાં બોલ્યા રાહુલ ગાંધી
સોમવારે સંસદના બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. સંસદમાં રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા છે. સંસદમાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે…
View More ‘મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ ફેલ, PMએ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યાં…’ સંસદમાં બોલ્યા રાહુલ ગાંધી‘જનતાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા’, વિપક્ષના હોબાળા પર ગુસ્સે થયા ઓમ બિરલા
સંસદના ચાલુ બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. પ્રયાગરાજ મહાકુંભ અકસ્માત પર…
View More ‘જનતાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા’, વિપક્ષના હોબાળા પર ગુસ્સે થયા ઓમ બિરલા‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદી
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આજે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થવા જઈ રહેલા બજેટ સત્રના પહેલા દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં…
View More ‘માતા લક્ષ્મીની ગરીબ-મધ્યમ વર્ગ પર કૃપા રહે, મહિલાઓના સન્માન સંબંધિત નિર્ણયો લેવાશે..’ બજેટ સત્ર પહેલા બોલ્યા PM મોદીઆજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર: વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર, આ બિલ થઈ શકે છે રજૂ
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ…
View More આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર: વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર, આ બિલ થઈ શકે છે રજૂ