લોકસભામાં સંસદીય પ્રધાને રાહુલ- ખડગે પાસે માફીની માગણી કરી: સોનિયા ગાંધી રાષ્ટ્રની માફી માગે, રાજ્યસભામાં નડ્ડાનો આગ્રહ રવિવારે દિલ્હીમાં પાર્ટીની મેગા ’વોટ ચોરી’ રેલી દરમિયાન…
View More ‘મોદી તેરી કબર ખૂદેગી’ મામલે સંસદમાં શાસક પક્ષની ધમાલParliament
‘નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો..’ વંદે માતરમ્ મુદ્દે સંસદમાં બોલ્યા PM મોદી
સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું છે. આ દરમિયાન…
View More ‘નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો..’ વંદે માતરમ્ મુદ્દે સંસદમાં બોલ્યા PM મોદીવંદે માતરમ ના 150 વર્ષ નિમિત્તે સંસદમાં તીખી ચર્ચા; નેહરુ નિશાને
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલા રાષ્ટ્રીય ગીતની કેટલીક કડીઓ છોડી દઇ તુષ્ટિકરણ કરવાનો આક્ષેપ ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર સંસદમાં આજથી ચર્ચા શરૂ…
View More વંદે માતરમ ના 150 વર્ષ નિમિત્તે સંસદમાં તીખી ચર્ચા; નેહરુ નિશાનેભૌ ભૌ… સંભવિત વિશેષાધિકાર ભંગ કાર્યવાહી મામલે રેણુકાએ પત્રકારોના સવાલ સામે કુતરાના ભસવાના અવાજમાં જવાબ આપ્યો
સંસદમાં કૂતરાને લાવવા માટે સંભવિત વિશેષાધિકાર પ્રસ્તાવનો સામનો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ અસામાન્ય રીતે આપ્યા – કૂતરાની ભસવાની નકલ કરીને.…
View More ભૌ ભૌ… સંભવિત વિશેષાધિકાર ભંગ કાર્યવાહી મામલે રેણુકાએ પત્રકારોના સવાલ સામે કુતરાના ભસવાના અવાજમાં જવાબ આપ્યોપાંચ વર્ષમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓને તાળા
મર્જર, ક્ધવર્ઝન, સ્વૈચ્છિક બંધ, લાંબા સમયથી નિષ્ક્રિયતા સહિતના કારણો, સંસદમાં ડેટા રજૂ સોમવારે સંસદમાં ભારતમાં ખાનગી કંપનીઓ બંધ થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે…
View More પાંચ વર્ષમાં બે લાખથી વધુ ખાનગી કંપનીઓને તાળાસંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વી
સંસદ સંકુલમાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓના પ્રદર્શન: મતદાર યાદી સુધારણા હેઠળ વોટચોરીનો આક્ષેપ કરતા પ્રિયંકા ગાંધી સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી ધોવાઈ…
View More સંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વીહારની હતાશા, ડ્રામા: મોદીના ટોણાથી વિપક્ષ રાતોપીળો
પીએમને પદની ગરિમાની યાદ અપાવતા આરજેડી સાંસદ, પ્રિયંકાએ કહ્યું, ગંભીર મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા નાટક નથી દરમિયાન ગૃહની બહાર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન…
View More હારની હતાશા, ડ્રામા: મોદીના ટોણાથી વિપક્ષ રાતોપીળોમોદીની શીખ ઝાંપા સુધી: સંસદના શિયાળુ સત્રનો હંગામેદાર પ્રારંભ
દેશભરમાં નારેબાજી કરો પણ સંસદમાં નિતી ઉપર ચર્ચા કરવા મોદીએ આહ્વાન ર્ક્યુ હતું પ્રથમ દિવસે જ વિપક્ષે મતદાર યાદી સુધારણા અને અન્ય મામલા ઉઠાવતા…
View More મોદીની શીખ ઝાંપા સુધી: સંસદના શિયાળુ સત્રનો હંગામેદાર પ્રારંભસંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, પરાજય ભૂલીને બહાર આવવા વિપક્ષને મોદીની ટકોર
દેશભરમાં નારેબાજી કરો પણ સંસદમાં નીતિ ઉપર ચર્ચા કરવા આહ્વાન 15 દિવસના કામકાજમાં અણુક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવા, તમાકુ-ગુટખા પર સેસ સહિત 14 ખરડા…
View More સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, પરાજય ભૂલીને બહાર આવવા વિપક્ષને મોદીની ટકોરગુજરાતના માવઠાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે, શક્તિસિંહે ચર્ચા માટે નોટિસ આપી
સંસદનું શીતકાલીન સત્ર 1 ડિસેમ્બરથી શરૂૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ…
View More ગુજરાતના માવઠાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે, શક્તિસિંહે ચર્ચા માટે નોટિસ આપી