ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને વિધુત (સુધારા) બિલ 2025ના મુસદ્દાને અંતિમ સ્વરૂૂપ આપવા માટે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રચવામાં આવેલા કાર્યકારી જૂથ સામે…
View More સંસદમાં નવું વિદ્યુત સુધારા બિલ પસાર થશે તો રાષ્ટ્રવ્યાપી આંદોલનParliament
સંસદમાં ભારે બબાલ! વિપક્ષ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર…
View More સંસદમાં ભારે બબાલ! વિપક્ષ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવવડાપ્રધાન મોદીના ભાષણ વગર જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પાસ, સંસદમાં જોરદાર હોબાળો
સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હંગામાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ નહીં આપી શકે. લોકસભામાં કાર્યવાહી…
View More વડાપ્રધાન મોદીના ભાષણ વગર જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પાસ, સંસદમાં જોરદાર હોબાળોલોકસભામાં પીએમ મોદીનું સંબોધન ટળ્યું, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત
સંસદના બજેટ સત્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ હોબાળાને કારણે હજુ સુધી રાષ્ટ્રપતિના અભિભાષણ પણ ચર્ચા શરૂ થઈ શકી…
View More લોકસભામાં પીએમ મોદીનું સંબોધન ટળ્યું, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિતસરપંચથી સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંક
ગાંઠીલા ઉમિયાધામ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં સામાજિક દૂષણો સહિતના ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઇ, જૂનાગઢમાં ટૂંક સમયમાં રેલીનું આયોજન વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે આવેલ…
View More સરપંચથી સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંકસંસદના બજેટ સત્રનો પ્રારંભ, કાલે આર્થિક સરવે રજૂ થશે
રાષ્ટ્રપતિનું બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન, બે તબક્કામાં યોજાશે સત્ર, રવિવારે નાણામંત્રી રજૂ કરશે બજેટ સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને…
View More સંસદના બજેટ સત્રનો પ્રારંભ, કાલે આર્થિક સરવે રજૂ થશેઅમદાવાદ દુર્ઘટનામાં વિમાન જ ખામીવાળું હતું, અમેરિકન સંસદના રિપોર્ટમાં ધડાકો
બોઇંગ 787માં અનેક ટેક્નિકલ ખામીઓ હતી, ફાઉન્ડેશન ફોર એવિએશનનો રિપોર્ટ 12 જૂને, અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે,…
View More અમદાવાદ દુર્ઘટનામાં વિમાન જ ખામીવાળું હતું, અમેરિકન સંસદના રિપોર્ટમાં ધડાકોસંસદમાંથી સાવરકરના ચિત્રો હટાવવા મામલે અરજી સાંભળવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે હિન્દુત્વ વિચારધારા ધરાવતા વિનાયક દામોદર સાવરકરના ચિત્રો ભારતીય સંસદ અને અન્ય જાહેર સ્થળો બાલસુંદરમ બાલામુરુગન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ ઓઆરએસ પરથી…
View More સંસદમાંથી સાવરકરના ચિત્રો હટાવવા મામલે અરજી સાંભળવા સુપ્રીમનો ઇનકારવીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશે
લોકસભા બાદ રાજ્યસભાએ પણ ગઇકાલે ધ્વનિ મતથી ’સબકા બીમા સબકી રક્ષા’ (ઈન્સ્યોરન્સ કાયદા સુધારા) બિલ, 2025 ને લીલી ઝંડી આપી દીધી છે. આ બિલનો મુખ્ય…
View More વીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશેરામ જી પર સંસદમાં ઘમાસાણ: પ્રિયંકાએ કહ્યું, મનરેગાને નાબુદ કરવા ભાજપ-સંઘનું કાવતરૂં
કેન્દ્રની મોદી સરકારે આજે લોકસભામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS) ને નવી રોજગાર ગેરંટી યોજના સાથે બદલવા માટે એક બિલ રજૂ કર્યું.…
View More રામ જી પર સંસદમાં ઘમાસાણ: પ્રિયંકાએ કહ્યું, મનરેગાને નાબુદ કરવા ભાજપ-સંઘનું કાવતરૂં