1.25 લાખ ભોગ બનનારને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા 27 વર્ષીય શખ્સે એક યુવતી સાથે દુષ્કર્મ કરેલ આ અંગેનો કેસ ભાવનગર…
View More પાલિતાણામાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને રૂા.1.50 લાખનો દંડPalitana news
પાલિતાણા પોલીસ સ્ટેશનમાં જૈન આધેડનો આપઘાત
શેત્રુંજય ડુંગર પર આરતી માટે 11 લાખની બોલી લગાવ્યા બાદ પૈસા નહીં આપતા પોલીસે તપાસ માટે બોલાવ્યા ને ઝેરી દવા પી લીધી ભાવનગર પાલીતાણા ટાઉન…
View More પાલિતાણા પોલીસ સ્ટેશનમાં જૈન આધેડનો આપઘાતપાલિતાણા બન્યું વિશ્ર્વનું પહેલું શાકાહારી શહેર
ઇંડા-મટન-ચિકન સહિતની નોનવેજ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો ગુજરાતના પાલિતાણામાં નોન વેજ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણામાં હવે માત્ર શુદ્ધ…
View More પાલિતાણા બન્યું વિશ્ર્વનું પહેલું શાકાહારી શહેરપાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા
મુંબઇના શખ્સ પાસેથી ગાંજો લઇ આવી સુરત મિત્રને મળવા ગયા હતા, 2.613 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત મુંબઈથી રૂૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ સુરત આવેલા પાલીતાણાના…
View More પાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયાપાલિતાણામાં મકાન તોડી પાડવાના બનાવમાં 17 આરોપી દોષિત, છ મહિનાથી બે વર્ષ સુધીની સજા
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ગત તા.25-3-2022ના રોજ બપોરના સમયે 19 જેટલા શખ્સોએ એક-બીજાની મદદગારીથી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી ગેરકાયદે મંડળી હથિયારો લઈ આવી કરણસિંહ ગોહિલ…
View More પાલિતાણામાં મકાન તોડી પાડવાના બનાવમાં 17 આરોપી દોષિત, છ મહિનાથી બે વર્ષ સુધીની સજાપાલિતાણાના વાળુકડ ગામે શ્ર્વાને હુમલો કરતા બાળકનું કરૂણ મોત
ભાવનગરમાં શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પાલીતાણાના વાળુકડ ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, વાડીમાં કામ કરતા મજૂરના…
View More પાલિતાણાના વાળુકડ ગામે શ્ર્વાને હુમલો કરતા બાળકનું કરૂણ મોતપાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુ
રેવન્યુ, પંચાયત, ફાયર વિભાગ, પાલિકાના અધિકારીઓ રાતભર દોડતા રહ્યા ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂૂ થયેલા વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચુક્યો છે ત્યારે…
View More પાલિતાણાના 3 ગામમાંથી 31ના રેસ્કયુપાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા
જૈન તીર્થ નગરી પાલિતાણા શહેરમાં એક શખ્સે ગૌવંશને માથાના ભાગે પથ્થર ઝીંકી દેતા ગૌ વંશનું ઘટના સ્થળે જ મોત નિપજાવી હત્યા કરવામાં આવી હતી. જેના…
View More પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યામોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારી
પાલીતાણાનો ચોંકાવનારો બનાવ, ચારિત્ર્ય પર શંકા રાખી ખેલ્યો ખૂની ખેલ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પતિએ પત્નીને હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે. પતિ નો ફોન વ્યસ્ત…
View More મોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારીપાલિતાણા પંથકમાંથી એક કરોડના એમ્બારગ્રિસ સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડચ ગામમાં આવેલ બગદાણા ચોકડી પાસેથી સરતાનપર ગામના શખ્સને પોલીસે રૂૂ.1.01 કરોડની કિંમતના એમ્બારગ્રિસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લઇ કાયદેસર…
View More પાલિતાણા પંથકમાંથી એક કરોડના એમ્બારગ્રિસ સાથે શખ્સ ઝડપાયો