પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો હોવાની કબૂલાત કરી હતી. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પીપલ્સ પાર્ટીના…
View More આતંકવાદ પોષવા-પાળવા માટે પાકિસ્તાન પશ્ર્ચિમી દેશોને જવાબદાર ઠેરવે એ હાસ્યાસ્પદpakistan
જેલમાં ઇમરાન પર પાકિસ્તાની મેજર દ્વારા દુષ્કર્મનો રિપોર્ટ વાયરલ
પહેલગામ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ…
View More જેલમાં ઇમરાન પર પાકિસ્તાની મેજર દ્વારા દુષ્કર્મનો રિપોર્ટ વાયરલપહેલગામ હુમલા ભારતનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો…
View More પહેલગામ હુમલા ભારતનો વધુ એક મોટો નિર્ણય, પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધભારત તરફથી હુમલાનો હાઉ: પાક.માં દાણાપાણીનો સ્ટોક ભેગો કરવા આદેશ
ભારત હુમલો કરવા જઈ રહ્યું છે! આ ડર આ સમયે આખા પાકિસ્તાનને ઉંઘવા નથી દેતો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પણ ગભરાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી…
View More ભારત તરફથી હુમલાનો હાઉ: પાક.માં દાણાપાણીનો સ્ટોક ભેગો કરવા આદેશઆતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીનો અર્થ પાક. સાથે યુધ્ધ છે અને એ ચોખ્ખી વાત છે
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ એવી લોકલાગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે…
View More આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીનો અર્થ પાક. સાથે યુધ્ધ છે અને એ ચોખ્ખી વાત છેપાકિસ્તાને સતત નવમાં દિવસે LOC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તેની જ ભાષામાં આપ્યો જવાબ
જમ્મુ અને કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનની નાપાક હરકતો બંધ થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા નવ દિવસથી પાકિસ્તાન ઉશ્કેરણી વિના સતત ગોળીબાર…
View More પાકિસ્તાને સતત નવમાં દિવસે LOC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તેની જ ભાષામાં આપ્યો જવાબપાક.નો ઇતિહાસ આતંકવાદથી ભરેલો છે, એમાં કોઇ રહસ્ય નથી: બિલાવલ ભુટ્ટો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના અમેરિકા માટે ગંદા કામ કરવાના નિવેદન પરનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. બિલાવલ ભુટ્ટોએ પણ એ જ સૂર ગાઈને સ્વીકાર્યું…
View More પાક.નો ઇતિહાસ આતંકવાદથી ભરેલો છે, એમાં કોઇ રહસ્ય નથી: બિલાવલ ભુટ્ટો57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક.ના હવાતિયા
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાન હવે મુસ્લિમ દેશોનો ટેકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલ છે કે 57 દેશોના જૂથ OIC એટલે કે…
View More 57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક.ના હવાતિયાપાક. નાગરિકોને નવા આદેશ સુધી પરત જવા રાહત અપાઇ
ભારત સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે આવા લોકોને વાઘા-અટારી બોર્ડર દ્વારા આગામી આદેશ સુધી પાછા ફરવાની મંજૂરી આપી…
View More પાક. નાગરિકોને નવા આદેશ સુધી પરત જવા રાહત અપાઇISIના વડા મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવતું પાક.: હાફિઝ સઇદને કમાંડોનું રક્ષણ
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISIના વડા, લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને બુધવારે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જમ્મુ અને…
View More ISIના વડા મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવતું પાક.: હાફિઝ સઇદને કમાંડોનું રક્ષણ