ભારત હુમલો કરવા જઈ રહ્યું છે! આ ડર આ સમયે આખા પાકિસ્તાનને ઉંઘવા નથી દેતો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પણ ગભરાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી…
View More ભારત તરફથી હુમલાનો હાઉ: પાક.માં દાણાપાણીનો સ્ટોક ભેગો કરવા આદેશpakistan news
આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીનો અર્થ પાક. સાથે યુધ્ધ છે અને એ ચોખ્ખી વાત છે
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ એવી લોકલાગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે…
View More આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીનો અર્થ પાક. સાથે યુધ્ધ છે અને એ ચોખ્ખી વાત છેપાકિસ્તાને સતત નવમાં દિવસે LOC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તેની જ ભાષામાં આપ્યો જવાબ
જમ્મુ અને કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનની નાપાક હરકતો બંધ થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા નવ દિવસથી પાકિસ્તાન ઉશ્કેરણી વિના સતત ગોળીબાર…
View More પાકિસ્તાને સતત નવમાં દિવસે LOC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તેની જ ભાષામાં આપ્યો જવાબપાક.નો ઇતિહાસ આતંકવાદથી ભરેલો છે, એમાં કોઇ રહસ્ય નથી: બિલાવલ ભુટ્ટો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના અમેરિકા માટે ગંદા કામ કરવાના નિવેદન પરનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. બિલાવલ ભુટ્ટોએ પણ એ જ સૂર ગાઈને સ્વીકાર્યું…
View More પાક.નો ઇતિહાસ આતંકવાદથી ભરેલો છે, એમાં કોઇ રહસ્ય નથી: બિલાવલ ભુટ્ટો57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક.ના હવાતિયા
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાન હવે મુસ્લિમ દેશોનો ટેકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલ છે કે 57 દેશોના જૂથ OIC એટલે કે…
View More 57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક.ના હવાતિયાISIના વડા મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવતું પાક.: હાફિઝ સઇદને કમાંડોનું રક્ષણ
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISIના વડા, લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને બુધવારે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જમ્મુ અને…
View More ISIના વડા મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવતું પાક.: હાફિઝ સઇદને કમાંડોનું રક્ષણભારત-પાક. તણાવ વધતા અમેરિકા સક્રિય, વાતચીતની સલાહ
અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયાએ બન્ને દેશોના વિદેશ પ્રધાનો સાથે ટેલિફોનિક વાત કરી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી…
View More ભારત-પાક. તણાવ વધતા અમેરિકા સક્રિય, વાતચીતની સલાહપાક.ના છ ઠેકાણા ભારતના હિટલિસ્ટમાં
પાકિસ્તાન સામે ભારતની સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ઘણા દિવસોથી હલચલ મચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે ભારત પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી શકે…
View More પાક.ના છ ઠેકાણા ભારતના હિટલિસ્ટમાંભારત 24થી 36 કલાકમાં ત્રાટકશે; પાક. અડધી રાત્રે ફફડ્યું
પીએમ મોદીએ ભારતીય સેનાને છૂટો દોર આપતા પાકિસ્તાનના વિદેશમંત્રીએ મધરાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી યુનોને હસ્તક્ષેપ કરવા પાક. વડાપ્રધાનની કાકલૂદી, પહેલગામ હુમલાની તપાસ માટે તટસ્થ કમિશન…
View More ભારત 24થી 36 કલાકમાં ત્રાટકશે; પાક. અડધી રાત્રે ફફડ્યુંપાકિસ્તાની હેકર્સેની કરતુત!!! ભારતીય સેના સાથે જોડાયેલી સાઇટ્સ પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનવધુ એક નાપાક હરકત કરી છે. પાકિસ્તાને ભારત પર સાયબર…
View More પાકિસ્તાની હેકર્સેની કરતુત!!! ભારતીય સેના સાથે જોડાયેલી સાઇટ્સ પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ