પાકિસ્તાન મરીને ફરી પોતાના લક્ષણો ઝળકાવ્યા છે. ગુજરાતના દરિયામાંથી પસાર થઇ રહેલી માંગરોળની કાલભૈરવ બોટને ટકકર મારી દેતા બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જયારે…
View More ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગpakistan news
પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ…
View More પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણયભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમે
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. BCCI ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવા માંગતી નથી. સાથે જ PCBપણ પોતાની વાત પર અડગ…
View More ભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમેપાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં જતી બસ નદીમાં ખાબકતા 16ના મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી છે. મળતી માહિતી મુજબ, આ…
View More પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં જતી બસ નદીમાં ખાબકતા 16ના મોત