મંગળવારે મોડી રાત્રે ભારત સરકારની લશ્કરી કાર્યવાહીમાં મસૂદ અઝહરનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ભારતના હવાઈ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા…
View More ઓપરેશન સિંદૂરમાં આતંકી મસૂદ અઝહરનો ભાઇ રઉફ માયો ગયોpakistan news
ભારતે પાકિસ્તાન પર કર્યો ડ્રોન હુમલો, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો કરી નાખ્યો સત્યાનાશ
ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન ફરી એક વાર ડ્રોન એટેક કર્યો છે. આ ડ્રોનથી આખું પાકિસ્તાન હચમચી ઉઠ્યું. સરકારે એક નિવેદન બહાર પાડીને…
View More ભારતે પાકિસ્તાન પર કર્યો ડ્રોન હુમલો, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો કરી નાખ્યો સત્યાનાશઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત, સર્વદળીય બેઠકમાં જુઓ સરકારે શું કહ્યું?
ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા બાદ બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પીએમ નરેન્દ્ર મોદીને…
View More ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત, સર્વદળીય બેઠકમાં જુઓ સરકારે શું કહ્યું?ઓપરેશન સિંદૂર: ભારતીય લશ્કરી ક્ષમતાનું તિલક
ભૂતકાળથી વિપરિત, ભારતીય સેનાએ આ વખતે સ્ટેન્ડ-ઓફ શસ્ત્રોથી ધાર્યા નિશાન પાર પાડી નવું સીમાચિહ્ન સ્થાપ્યું ભારતે ઓપરેશન સિંદૂર સાથે એક મહત્વપૂર્ણ રાજકીય અને લશ્કરી અવરોધ…
View More ઓપરેશન સિંદૂર: ભારતીય લશ્કરી ક્ષમતાનું તિલકલોહીના દરેક ટીપાંનો બદલો લઈશું: શરીફની શેખી
ભારતને થોડા કલાકોમાં જ જવાબ આપી તગેડી મૂક્યાનો પાક. પીએમનો લવારો ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી બાદ પાકિસ્તાનનો દહેશત સ્પષ્ટપણે જોવા…
View More લોહીના દરેક ટીપાંનો બદલો લઈશું: શરીફની શેખીબલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર વધુ એક હુમલો: 12 જવાનોનાં મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની ગાડી પર હુમલાનો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે, બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાની ગાડી પર એટેક કર્યો છે. આ બ્લાસ્ટમાં…
View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર વધુ એક હુમલો: 12 જવાનોનાં મોતલાહોરમાં પાંચ વિસ્ફોટ, ગુજરાંવાલામાં મિસાઈલો ઉડતી દેખાઈ
ઓપરેશન સિંદૂરના બીજા દિવસે 40 મિનિટ સુધી સિરિયલ બ્લાસ્ટથી પાક.માં દહેશતનો માહોલ: પંજાબ પ્રાંતમાં ડ્રોન તોડી પાડ્યાનો દાવો ઓપરેશન સિંદૂરના બીજા દિવસે પણ ભારત અને…
View More લાહોરમાં પાંચ વિસ્ફોટ, ગુજરાંવાલામાં મિસાઈલો ઉડતી દેખાઈઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ચોતરફ તબાહી
જમ્મુ-કાશ્મીરના પહેલગાવમાં આતંકીઓએ ટૂરિસ્ટોને ગોળીથી વિંધી નાખ્યાના 15 દિવસ બાદ ભારતીય સેનાએ POK અને પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી 100થી વધુ…
View More ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ચોતરફ તબાહીવડાપ્રધાન મોદીની દૃઢ નિશ્ર્ચય શક્તિ અને સેનાની ક્ષમતાને ખુલ્લા દિલે વધાવવી જોઈએ
જે સમાચારની છેલ્લા બે અઠવાડિયાથી રાહ જોવાઈ રહી હતી, બુધવારે સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે તે સમાચાર તેમના મોબાઈલ સ્ક્રીન અને ટેલિવિઝન સ્ક્રીન પર આવી…
View More વડાપ્રધાન મોદીની દૃઢ નિશ્ર્ચય શક્તિ અને સેનાની ક્ષમતાને ખુલ્લા દિલે વધાવવી જોઈએભારતના વિમાન તોડી પડાયા, શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો : પાક.ના ગપગોળા
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ કહ્યું, પાકે. જૂના અને પોતાના દેશમાં અથડામણનો વીડિયો જારી કર્યો છે આતંકવાદી છાવણીઓ પર ભારતના ઓપરેશન સિંદૂર મિસાઇલ હુમલા પછી, પાકિસ્તાની…
View More ભારતના વિમાન તોડી પડાયા, શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો : પાક.ના ગપગોળા