ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડે તાજેતરમાં ઓપરેશન સિંદૂર સંબંધિત એક વિડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં પાકિસ્તાનની અંદર આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા સચોટ અને…
View More પાક.ના DGMOએ યુધ્ધવિરામ માટે વિનંતી કરી હતી: ઓપરેશન સિંદૂરની નવી વીડિયો ક્લિપમાં ખુલાસોpakistan news
શરીફની હાજરીમાં મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી કહ્યું, આતંકવાદ મામલે બેવડા ધોરણો ન ચાલે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઇ કોઓપરેશન કાઉન્સીલ (એસસીઓ)ની બેઠકને સંબોધન કરી પાક. વડાપ્રધાન શારીફની હાજરીમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત તેના સાર્વભૌમત્વ…
View More શરીફની હાજરીમાં મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી કહ્યું, આતંકવાદ મામલે બેવડા ધોરણો ન ચાલે‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. મોદીએ આજે તેમની ચીન મુલાકાતની છેલ્લી SCO બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન…
View More ‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યુંભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતર
ભારતે ઓવરફ્લો થતા બંધોમાંથી પાણી સરહદ પારની નદીઓમાં છોડ્યા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગામડાઓમાંથી 150,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર…
View More ભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતરબાબર આઝમનો પગાર IPLના અનકેપ્ડ ખેલાડી કરતાં પણ ઓછો
BBL માટે પ્રી-સાઇન કરવામાં આવ્યો છે ક્રિકેટ જગતમાં પગારને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં એક નવો મુદ્દો સામે આવ્યો છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને ઓસ્ટ્રેલિયાની…
View More બાબર આઝમનો પગાર IPLના અનકેપ્ડ ખેલાડી કરતાં પણ ઓછોભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છવાયેલા સંકટના વાદળો હવે દૂર થઈ ગયા છે કારણ કે ભારત સરકારે આ મેચને લીલી ઝંડી…
View More ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએપાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુ
ખૈબર પખ્તુનવામાં ભારે તારાજી, હજુ સેંકડો લોકો લાપતા પાકિસ્તાનમાં આજકાલ પૂરનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમના પ્રાંત ખૈબર-પખ્તુનવામાં આવેલા પૂરને લીધે આશરે…
View More પાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદ
પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર અને બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે ભારતને ધમકી આપી એ વાત તાજી છે ત્યાં હવે પાકિસ્તાનના વડા…
View More ચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદઆતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યા
અમેરિકાએ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સાથે તેના તમામ સ્વરૂૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાટાઘાટો કરી. અમેરિકાએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા જોખમોનો સામનો…
View More આતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યામુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવો
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર પર જોરદાર હુમલો કર્યો છે, જેમણે છેલ્લા બે મહિનામાં બે વાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More મુનિર સુટ પહેરેલો લાદેન છે, તેમના પર અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવો