ભારતે સોમવારે (સ્થાનિક સમય) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં “શાંતિ માટે નેતૃત્વ” વિષય પર ખુલ્લી ચર્ચામાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ખંડન કર્યું, જમ્મુ અને કાશ્મીરના “વણઉકેલાયેલા વિવાદો”…
View More એક વખતના પીએમને જેલ, સંરક્ષણ દળોના વડા મુનિરને મુક્તિ: યુએનમાં પ્રહાર કરી ભારતે પાક.ને આતંકવાદનું એપિસેન્ટર ગણાવ્યુંpakistan news
બડે બેઆબરૂ હોકે નીકલે તેરી મહેફિલ સે, પુતિને 40 મિનિટ સુધી બેસાડી રાખતા પાક. PMનો ડ્રામા
અધિરા બનેલા શાહનબાઝ પુતિન અને એર્દોગનની બેઠકમાં ઘુસી ગયા ગઇકાલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે 40 મિનિટ સુધી રાહ જોવી…
View More બડે બેઆબરૂ હોકે નીકલે તેરી મહેફિલ સે, પુતિને 40 મિનિટ સુધી બેસાડી રાખતા પાક. PMનો ડ્રામાપહેલા ફિલ્ડ માર્શલ બન્યા, હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ: મુનિર જ હવે વાસ્તવમાં પાક.ના સર્વેસર્વા
પાકિસ્તાનની શાહબાઝ સરકાર ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની શક્તિમાં સતત વધારો કરી રહી છે. પાકિસ્તાની સરકારે ઔપચારિક રીતે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ચીફ…
View More પહેલા ફિલ્ડ માર્શલ બન્યા, હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ: મુનિર જ હવે વાસ્તવમાં પાક.ના સર્વેસર્વાપાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાન છે સુરક્ષિત!! મુલાકાત બાદ બહેને કહ્યું- તેમને ટૉર્ચર કરાયા
ઇમરાન ખાનની બહેન ઉઝમા ખાતૂન રાવલપિંડીની અદિયાલા જેલમાં તેમને મળી હતી. 20 મિનિટની મુલાકાત પછી તેઓ જેલમાંથી બહાર આવ્યા અને ઇમરાન વિશે માહિતી…
View More પાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાન છે સુરક્ષિત!! મુલાકાત બાદ બહેને કહ્યું- તેમને ટૉર્ચર કરાયાપાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોત
ખૈબર પખ્તુનખ્વામાં રાત્રે તહરીક -એ-તાલીબાનનો પાક. સૈન્યના કાફલા પર હુમલો, અનેક વાહનો સળગાવી દેવાયા બલુચિસ્તાનમાં 24 કલાકની અંદર ઓછામાં ઓછા સાત વિસ્ફોટ થયા. બલુચિસ્તાનના નોકુંડીમાં…
View More પાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોતપાક.ના પૂર્વ પીએમ ઇમરાનના જેલમાં મૃત્યુની અફવા નકારી તંત્રએ કહ્યું, તે સ્વસ્થ છે
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અદિયાલા જેલમાં પૂરી પાડવામાં આવતી પરિસ્થિતિઓ અને સુવિધાઓ અંગેના પ્રશ્નો વચ્ચે, હવે માહિતી બહાર આવી છે. રાવલપિંડીની અદિયાલા જેલ…
View More પાક.ના પૂર્વ પીએમ ઇમરાનના જેલમાં મૃત્યુની અફવા નકારી તંત્રએ કહ્યું, તે સ્વસ્થ છે‘હું ઐશ્વર્યાને આયેશા રાય બનાવીશ…’ બચ્ચન પરિવારની વહુ વિશે પાકિસ્તાની મૌલવીનું વિવાદાસ્પદ નિવેદન
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયના સંબંધો સતત ચર્ચાનો વિષય રહ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધૂને પરિવાર સાથે ન જોવા મળવા બદલ ટ્રોલ કરવામાં આવી છે. અભિષેક…
View More ‘હું ઐશ્વર્યાને આયેશા રાય બનાવીશ…’ બચ્ચન પરિવારની વહુ વિશે પાકિસ્તાની મૌલવીનું વિવાદાસ્પદ નિવેદનઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના નિશાના પર હતો ઉરી પાવર પ્લાન્ટ
ડ્રોનથી હુમલો કર્યો પણ CISFના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો ઓપરેશન સિંદૂરને ઘણા મહિનાઓ વીતી ગયા છે. ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી; તે અસ્થાયી રૂૂપે બંધ…
View More ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના નિશાના પર હતો ઉરી પાવર પ્લાન્ટપાક.માં પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર ઉપર આતંકી હુમલો, 6નાં મોત
આતંકવાદીઓની ફેકટરી બની ગયેલા પાકિસ્તાનને હવે તેણે પોષેલા આતંકીઓ જ નડી રહ્યા છે. પાકિસ્તાનમાં છાસવારે આતંકી હુમલાઓ વચ્ચે આજે પેશાવરમાં પાકિસ્તાની પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર…
View More પાક.માં પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર ઉપર આતંકી હુમલો, 6નાં મોતપાક.એ હવે બાંગ્લાદેશમાં આતંકી તાલીમ કેમ્પો ખોલ્યા
પાકિસ્તાન ભારત વિરુદ્ધના અભિયાનો માટે બાંગ્લાદેશનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના હેન્ડલર્સ જેમાં પાકિસ્તાન સેનાના જૂના…
View More પાક.એ હવે બાંગ્લાદેશમાં આતંકી તાલીમ કેમ્પો ખોલ્યા