ઓખામાં આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 45 થી 50 વર્ષનો આ અજાણ્યો…
View More ઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોokha news
ઓખા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ
દરિયાઈ વિસ્તારમાં સામાન્ય પરિસ્થિતિ દરમિયાન જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો આતંકવાદી ઘટના જેવા કટોકટીપૂર્ણ સમયમાંથી પસાર થવું પડતુ નથી. તેમજ આતંકવાદી ઘટના બાદના તનાવપૂર્ણ…
View More ઓખા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગઓખાના દરિયામાં ડૂબી જતા શ્રમિક યુવાનનું અપમૃત્યુ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મસવાડ ગામના મૂળ રહીશ સુરેશભાઈ મોહનભાઈ રાઠોડ નામના 32 વર્ષના શ્રમિક યુવાનનું કોઈ અગમ્ય કારણોસર ઓખાના દરિયાના પાણીમાં પડી જતા ડૂબી…
View More ઓખાના દરિયામાં ડૂબી જતા શ્રમિક યુવાનનું અપમૃત્યુઓખામાં નવ પરિણિત યુવાને અગ્નિ સ્નાન કરી પત્નીને બાથ ભરી લીધી
ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંનેએ અલગ રહ્યા બાદ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના…
View More ઓખામાં નવ પરિણિત યુવાને અગ્નિ સ્નાન કરી પત્નીને બાથ ભરી લીધીઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સિગ્નેચર બ્રિજ ખાતે એક યુવાન જાહેરમાં ખુલ્લી સાથે આ બ્રિજ પર સીન સપાટા કરતો દેખાતો વિડિયો બનાવી અને તેની ચોટદાર રીલ…
View More ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બેઓખામાં યુવાને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી પત્નીને બાથ ભીડી
ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંનેએ અલગ રહ્યા બાદ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના…
View More ઓખામાં યુવાને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી પત્નીને બાથ ભીડીઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સિગ્નેચર બ્રિજ ખાતે એક યુવાન જાહેરમાં ખુલ્લી સાથે આ બ્રિજ પર સીન સપાટા કરતો દેખાતો વિડિયો બનાવી અને તેની…
View More ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બેઓખામાં યુવાનને અપમાનિત કરી, લૂંટ ચલાવવા અંગે ત્રણ સામે ફરિયાદ
ઓખાના પોસીત્રા વિસ્તારમાં રહેતા મુરાભાઈ પાલાભાઈ પરમાર નામના 45 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને આ જ વિસ્તારમાં રહેતા અનિલભા કરમણભા હાથલ નામના શખ્સ દ્વારા એક મંદિર…
View More ઓખામાં યુવાનને અપમાનિત કરી, લૂંટ ચલાવવા અંગે ત્રણ સામે ફરિયાદઓખામાં જર્જરિત બાંધકામો સામે માત્ર કાગળ પર કાર્યવાહી
જર્જરિત ઈમારતો નાગરિકોના જીવન માટે ખતરો, કાર્યવાહી કરવા લોકમાંગ ઓખા નગરપાલિકા પેટા કચેરી સુરજકરાડીના પટાગણમાં વર્ષોથી ઉભેલા જર્જરીત બાંધકામો આજે પણ નાગરિકોના માથા પર આફતનું…
View More ઓખામાં જર્જરિત બાંધકામો સામે માત્ર કાગળ પર કાર્યવાહીઓખા મંડળમાં વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો: બુટલેગર ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં મીઠાપુર પોલીસ દ્વારા વિદેશી દારૂૂ અંગેની કરવામાં આવેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામે રહેતા એક શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂૂપિયા…
View More ઓખા મંડળમાં વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો: બુટલેગર ફરાર