દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુના કારણે દરિયો ગમે તે સમયે તોફાની બની શકે છે અને માછીમારો વિગેરેના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જેને અનુલક્ષીને…
View More ઓખા વિસ્તારમાં જોખમી માછીમારી કરતાં 24 સામે ગુનોokha news
ઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહી
એસ.ઓ.જી. પોલીસની ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂૂ થનાર છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર માછીમારી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.…
View More ઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહીઓખામાં ભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ યુવાને જિંદગી ટૂંકાવી
સુરજકરાડીમાં વાહનમાંથી પટકાતા મહિલાનું મોત ઓખાના નવી નગરી ખાતે રહેતા અલ્તાફહુસેન હનીફભાઈ મુકાદમ નામના 23 વર્ષના યુવાને ગઈકાલે સોમવારે ઓખામાં આવેલા દંગાના વજનકાંટાની કેચીમાં દોરડું…
View More ઓખામાં ભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ યુવાને જિંદગી ટૂંકાવીઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયો
ઓખામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જાહેર થયેલી પરીક્ષામાં ડમી પરીક્ષાર્થીને રાખી, પોસ્ટિંગ મેળવવા માટે ઉતીર્ણ થયેલા હરિયાણાના શખ્સ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગંભીર કલમ હેઠળ…
View More ઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયોઓખા વિસ્તારની ખાનગી કંપનીઓ સામે એલાને જંગ
દરિયો પ્રદૂષિત કરાતો હોવાની ફરિયાદ સાથે થાળી વગાડી વિરોધ પ્રદર્શન, પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન,…
View More ઓખા વિસ્તારની ખાનગી કંપનીઓ સામે એલાને જંગઓખામાં 6 બાંધકામોનું ડિમોલીશન
ઓખા નગરપાલિકાએ આજે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા અસામાજિક તત્વોના દબાણો દૂર કર્યા…
View More ઓખામાં 6 બાંધકામોનું ડિમોલીશનઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના આઠ માછીમારો જેલહવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ એવા ઓખાના દરિયા કિનારે આવેલા એક ટાપુ પાસેથી શંકાસ્પદ મનાતી હાલતમાં ઝડપાયેલા આઠ માછીમારોને ઓખા કોર્ટે જામીન નામંજૂર કરી, જેલ હવાલે…
View More ઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના આઠ માછીમારો જેલહવાલેઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનો
દ્વારકા જિલ્લામાં સંવેદનશીલ મનાતા દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારે સાધન ચેકિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ વડા…
View More ઓખામાં બોટને અન્યત્ર લઈ જઈને નિયમનું ઉલ્લંઘન કરતા માછીમાર સામે ગુનોઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોત
પીંડારા ગામની સગર્ભાનું પડી જતાં મોત ઓખાના નવીનગરી વિસ્તારમાં આવેલા જલારામ આવાસ ખાતે રહેતા પંકજભાઈ જમનાદાસભાઈ તન્ના નામના 47 વર્ષના વેપારી યુવાનને હૃદયરોગનો હુમલો આવી…
View More ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોતઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોત
બંદરમાં કોસ્ટગાર્ડની જેટીના બાંધકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટના દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ઓખાના ડાલ્ડા બંદરમાં પેસેન્જર જેટીના કામ દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાયેલ છે. આજે સવારે પેસેન્જર…
View More ઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોત