PM SVANidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડિંગ રહેલ લોન અરજી મંજૂર કરાશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,…
View More મનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળોMunicipal Corporation
ડેન્ગ્યુના કેસ વધતા 609 ઘરોમાં મનપા દ્વારા ફોગીંગ
ગંદકી અને મચ્છર ઉત્પતી સબબ 162 આસામીઓને ફટકારાઇ નોટિસ આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ…
View More ડેન્ગ્યુના કેસ વધતા 609 ઘરોમાં મનપા દ્વારા ફોગીંગમનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયો
પ્રતિ ચો.મી. રૂા.2 લાખ અપસેટ પ્રાઇસ સામે રૂા.2,27,500ની સૌથી ઊંચી બોલી લગાવી પ્રાઈડ ક્ધસ્ટ્રક્શને ખરીદ્યોે મહાનગરપાલિકાની તીજોરી તળીયા જાટક થઇ જતા હવે 360 કરોડના સાત…
View More મનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયોમનપાએ મારેલા 24 મિલકતના સીલ આપોઆપ ખુલી ગયા
લાગવગિયાઓએ તંત્રનો ડર રાખ્યા વગર વધારાનુ બાંધકામ કરવાના બહાને સીલ ખોલી નાખ્યા હોવાનું બહાર આવ્યું મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાના બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી…
View More મનપાએ મારેલા 24 મિલકતના સીલ આપોઆપ ખુલી ગયામનપાએ 40 ટકા કપાતના નામે 1621 પ્લોટ ખેડૂતો પાસેથી કટકટાવ્યા
સોનાની લગડી જેવી લાખો ચોરસ મીટર જમીન મફતમાં મળી ગઇ, 502 પ્લોટ રહેણાંક અને વ્યાપારી હેતુ માટે વેચી રોકડી કરવાનો હેતુ મહાનગરપાલિકા દ્વારા ફાઇનલ ટીપી…
View More મનપાએ 40 ટકા કપાતના નામે 1621 પ્લોટ ખેડૂતો પાસેથી કટકટાવ્યામનપા ફડાકા કાંડ : ઈજનેરો લડી લેવાના મૂડમાં, ધગધગતો રિપોર્ટ તૈયાર
સ્ટેન્ડિંગ ચેરમેને એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની આપેલી ખાતરી પોકળ સાબિત થતાં ઈજનેરોમાં ભારે રોષ વ્યાપ્યો મ્યુનિસિપલ કમિશનર રજા પરથી આવ્યા બાદ ફરી વખત જોરદાર રજૂઆત કરી…
View More મનપા ફડાકા કાંડ : ઈજનેરો લડી લેવાના મૂડમાં, ધગધગતો રિપોર્ટ તૈયારઆવતીકાલે અને સોમવારે મનપા દ્વારા 360 કરોડના પ્લોટની હરાજી
ટેન્ડર પ્રક્રિયામાં ઓછા લોકોએ રસ લીધો, અપસેટ પ્રાઇઝ વધુ હોવાની ફરિયાદ, રિંગ રોડ-અમીન માર્ગ કોર્નરના પ્લોટની સૌથી વધુ 2 લાખ સ્કે.મીટર અપસેટ પ્રાઇઝ મવડીની લાલુભાઇ…
View More આવતીકાલે અને સોમવારે મનપા દ્વારા 360 કરોડના પ્લોટની હરાજીમહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.155. 37 કરોડના વિકાસ કામો ની દરખાસ્તને મંજૂરી
જામનગર નાઘેડી બાયપાસ પાસે 135.70 કરોડના ખર્ચે નવા ફ્લાયઓવર બ્રિજને મંજૂરી જામનગર મહા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં આજે રૂૂ.155 કરોડ 37 લાખ ના…
View More મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.155. 37 કરોડના વિકાસ કામો ની દરખાસ્તને મંજૂરીમનપા આયોજીત સ્વદેશી રનમાં શહેરીજનોનો બહોળો પ્રતિસાદ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ…
View More મનપા આયોજીત સ્વદેશી રનમાં શહેરીજનોનો બહોળો પ્રતિસાદકણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
પાંચ વર્ષ પહેલાં તૈયાર કરેલ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા 117 કરોડના WTPની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે, અલગ-અલગ પ્રોજેક્ટની 24 દરખાસ્ત થશે…
View More કણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે