જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા

જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી રૂૂબરૂૂ નિરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે. સાંજના…

View More જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા

બે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!

રાજકોટની એક મોટી કમનસીબી છે કે હળવાથી ભારે ઝાપટામાં પણ પોપટપરાના નાળામાં ગોઠણડૂબ તો ક્યારેક માથાડૂબ પાણી ભરાઇ જાય છે. પાણીના ભારે ભરાવાને કારણે નાળાની…

View More બે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!

મ્યુનિ.કમિશનરે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીના નમૂના ચકાસ્યા

રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રૂૂબરૂૂ મુલાકાત…

View More મ્યુનિ.કમિશનરે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીના નમૂના ચકાસ્યા

વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા મ્યુનિ.કમિશનર છત્રી લઇને ઉતર્યા

રાજકોટ શહેરમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના ત્રણેય ઝોનની રૂૂબરૂૂ ફિલ્ડ મુલાકાત કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી…

View More વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા મ્યુનિ.કમિશનર છત્રી લઇને ઉતર્યા

કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયો

રાજકોટ મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં સનદી અધિકારી ગેરહાજર હોવાના પગલે હાલ તમામ જવાબદારીઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવી છે. કલેક્ટર દસ…

View More કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયો

જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલી

રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના 72 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર…

View More જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીની બદલી

મ્યુનિ.કમિશનર મસુરી 10 દિવસની ટ્રેનિંગમાં, સ્ટાફને ગુરુ ગયા ગોકળ, પાછળથી મોકળ

    રાજકોટ મનપાના ચોક્કસ અધિકારી-કર્મચારીઓને તો છેલ્લા દોઢ મહિનાથી જાણે જલસો જ જલસો છે! કોર્પોરેશનની ચૂ઼ંટણી હોય ત્યારે મનપાના સ્ટાફને ફરજ સોંપવામા આવતી નથી.…

View More મ્યુનિ.કમિશનર મસુરી 10 દિવસની ટ્રેનિંગમાં, સ્ટાફને ગુરુ ગયા ગોકળ, પાછળથી મોકળ

શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી…

View More શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

જામનગર રોડ પર કોમ્યુનિટી હોલનું નિર્માણ સમયમર્યાદામાં પૂર્ણ કરો: મ્યુનિ.કમિશનર

8.64 કરોડના ખર્ચે બનનાર હોલ માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીને આપી સૂચના રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજકોટ…

View More જામનગર રોડ પર કોમ્યુનિટી હોલનું નિર્માણ સમયમર્યાદામાં પૂર્ણ કરો: મ્યુનિ.કમિશનર

જંગલેશ્ર્વર ઝૂંપડપટ્ટી નહીં 30 લાખના બંગલાની કોલોની નીકળી: મ્યુનિ.કમિશનર

ડિમોલિશન દરમિયાન મકાનોની કિંમત અંકાતા પાંચ લાખથી વધુની કિંમતના 750 ઘર અને 30 લાખની કિંમતના 250થી વધુ બંગલાઓ જોવા મળ્યા બાપુનગરથી નાડોદા નગર સુધીનો 2.5…

View More જંગલેશ્ર્વર ઝૂંપડપટ્ટી નહીં 30 લાખના બંગલાની કોલોની નીકળી: મ્યુનિ.કમિશનર