મોરબીના ભરતનગર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રીપલ સવારી બાઇકમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો જતા હતા જેને ટ્રકે ઠોકર મારી હતી અકસ્માતમાં બે યુવાનોના…
View More મોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોતmorbi
મોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો કોઈનાથી પણ બીતા નથી કોઈ વ્યક્તિ મરે કે જીવે વ્યાજખોરોને બસ તેના રૂૂપિયાથી મતલબ હોય છે ત્યારે મોરબીના એક વેપારીના ભાઈ આરોપી…
View More મોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકીમોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગ
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, લાખોની નુકસાનીની આશંકા મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગત મોરબી ફાયર ટીમ દોડી…
View More મોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગમોરબીના વેપારી સાથે રૂા.1.72 કરોડની ઠગાઇ કરનારની ધરપકડ
સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી દબોચ્યો વિદેશમાં વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેન્ગના વધુ એક સભ્યને દિલ્હીથી સાયબર ક્રાઈમ ટીમે ઝડપી…
View More મોરબીના વેપારી સાથે રૂા.1.72 કરોડની ઠગાઇ કરનારની ધરપકડમોરબી નંદીઘર ઘટનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસનાં આક્ષેપ
મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર બનાવેલ નંદીઘરમાં 1000 થી વધુ નંદીના મૃત્યુ થયાના આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસ પ્રસંગે જીલ્લા…
View More મોરબી નંદીઘર ઘટનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસનાં આક્ષેપમોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી
મોરબી તાલુકાના મકનસર ગામના યુવાને રૂૂપિયા 2.50 લાખની રકમ 30 ટકા વ્યાજે લીધી હોય જે રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી…
View More મોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકીમોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયું
વજેપરની જમીનના અસલ માલિકને જાણ થતાં સાટાખત માટે આવેલા બે શખ્સોને પોલીસના હાથે પકડાવી દીધા મોરબીમાં જમીન કોભાંડના એક બાદ એક કેસો સામે આવી રહ્યા…
View More મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયુંમોરબીમાં ચાલી રહેલા કરોડોના ખર્ચના કામોની પ્રગતિ અને ગુણવત્તા બાબતે કમિશનરે સ્થળ તપાસ કરી
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ગત 11 નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ…
View More મોરબીમાં ચાલી રહેલા કરોડોના ખર્ચના કામોની પ્રગતિ અને ગુણવત્તા બાબતે કમિશનરે સ્થળ તપાસ કરીમોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોત
મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ટ્રક પાછળ સીએનજી રીક્ષા ઘુસી જતા રિક્ષાચાલક કાકાનું મોત થયું હતું અને ભત્રીજાને…
View More મોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોતહથિયાર ટીંગાડી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બેની ધરપકડ
મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકની અને હથિયારના પરવાનેદાર વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં પકડાયેલ યુવકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર સાથેના…
View More હથિયાર ટીંગાડી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બેની ધરપકડ