મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા…
View More મોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડીmorbi
મોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યો
મોરબીના નીચી માંડલ ગામે ધોળા દિવસે કેનાલ કાઠે શ્રમિક યુવાન ભડભડ સળ્ગયો હતો. નગ્ન હાલતમાં કણસતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિક યુવાન જાતે…
View More મોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યોમોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયા
મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂૂ.7,01,500/- ની ઘરફોડચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને કુલ રૂૂ. 8,01, 500/- ના મુદામાલ સાથે મોરબી…
View More મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયામોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરી
મોરબીમાં ચોરી લુંટ જેવી ઘટનાઓ અવર નવર બનતી જોવા મળી રહી છે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ…
View More મોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરીમોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામ
15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપતા વાહન વ્યવહાર શરૂ કરાયો મોરબીના પંચાસર રોડ ઉપર પાંચ કલાક બાદ અંતે ચક્કાજામ દૂર થયો હતો રોડ એજન્સીએ…
View More મોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામમોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યું
મોરબીમાં નવલખી રોડ ઉપર રહેતા યુવકની રીક્ષા અને ટ્રક વચ્ચે ટીંબડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરે રૂૂ.25000 ખર્ચ પેટે માંગતા રિક્ષા…
View More મોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યુંમોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડ
મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા તાંત્રીક વીધી કરવાના બહાના હેઠળ વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર…
View More મોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડમોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડ
મોરબીમાં યુવાનને માર મારી લાખો રૂૂપિયાની વસ્તુઓ અને રોકડ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રિકવરી પણ કરી છે. આ સાથે…
View More મોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડમોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
મોરબીમાં ગઈકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ…
View More મોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભમોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી…
View More મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત