મોરબીના કેરાળા (હરીપર) ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂા.1,20,500 ની રોકડ રકમ જપ્ત કરી છે જોકે મકાન માલિક મળી આવ્યો ના…
View More મોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાmorbi news
મોરબીના માધાપરમાં વીજશોક લાગતા આધેડનું મોત નિપજ્યુું
મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નં -17 માં કપીલા હનુમાન નજીક ફળીયામાં લગાવેલ ઈલેક્ટ્રીક બોર્ડને અડી જતાં ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું.મળતી માહિતી…
View More મોરબીના માધાપરમાં વીજશોક લાગતા આધેડનું મોત નિપજ્યુુંરફાળેશ્ર્વર મહાદેવ મંદિરે લોકમેળાનો પ્રારંભ
મોરબીમાં જન્માષ્ટમી નિમિતે બબ્બે ક્રિષ્ના લોકમેળાને લોકોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રૂપ…
View More રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે લોકમેળાનો પ્રારંભમોરબીના પોકસો એક્ટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ વર્ષ 2019 માં સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી…
View More મોરબીના પોકસો એક્ટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટમોરબીમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સરકાર સામે ધરણા પ્રદર્શન
કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કેન્દ્ર સરકાર પર વોટ ચોરીના આરોપો લગાવવામાં આવ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે દરમિયાન…
View More મોરબીમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સરકાર સામે ધરણા પ્રદર્શનમોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત
સામાકાંઠે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાતમોરબીના રફાળેશ્ર્વરમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધોકા-તલવારથી મારામારી
મોરબીની રફાળેશ્વર ચોકડી નજીક રોડ ઉપર બે પક્ષો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા બંને પક્ષોના લોકો દ્વારા તલવાર, છરી, પાઇપ વડે એકબીજા પર તુટી પડયા…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધોકા-તલવારથી મારામારીમોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
મોરબીના રફાળીયા ગામે આવેલ મચ્છોનગરમાં રહેતા યુવાન સાથે ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ…
View More મોરબીના રફાળિયામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોમોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મુકેશકુમાર પટેલને મૂકાયા
રાહુલ ત્રિપાઠીની અમદાવાદ ખાતે બદલી રાજ્યના 105 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને…
View More મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મુકેશકુમાર પટેલને મૂકાયામોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોત
મોરબીના સોખડા ગામની સીમમાં ખેતરમાં વીજળી પડતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સોખડા…
View More મોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોત