તલાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે 26 વર્ષનો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું. મળતી વિગત મુજબ મોરબીના…
View More મોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોતmorbi news
મોરબી જિલ્લામાં વધુ સવા બે ઈંચ વરસાદ થતા મજોકઠામાં પાણી પાણી
મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી 24…
View More મોરબી જિલ્લામાં વધુ સવા બે ઈંચ વરસાદ થતા મજોકઠામાં પાણી પાણીમોરબીમાં શિક્ષકોની સહકારી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય
મોરબી શહેર અને વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે સહકારી મંડળી કાર્યરત છે, જેમાં શિક્ષકોને ફિક્સ્ડ ડિપોઝીટ અને લોનની સુવિધાઓ આપવામાં આવે છે,…
View More મોરબીમાં શિક્ષકોની સહકારી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજયમોરબી જિલ્લામાં મચ્છુ-1 સહિત ત્રણ ડેમ ભરાઇ ગયા
મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ અને ઉપરવાસની સતત આવકને કારણે વાંકાનેરનો મહાકાય મચ્છુ 1 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે જેના જળ મચ્છુ…
View More મોરબી જિલ્લામાં મચ્છુ-1 સહિત ત્રણ ડેમ ભરાઇ ગયામોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, એક યુવાન ડૂબ્યો
મોરબી જીલ્લામાં રવિવારે સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે શુક્રવારે મોડી રાત્રીથી વરસાદી માહોલ અને શનિવારે પણ વરસાદ બાદ રવિવારે સવારથી પાંચેય તાલુકામાં વરસાદ…
View More મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, એક યુવાન ડૂબ્યોમોરબીના મોડપર નજીક ગણેશ વિસર્જન સમયે વોકળામાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ
મોડપર ગામ નજીક ગણેશ વિસર્જન કરતી વખતે વોકળામાં ડૂબી જતા 32 વર્ષીય યુવાનનું મોત થયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.…
View More મોરબીના મોડપર નજીક ગણેશ વિસર્જન સમયે વોકળામાં ડૂબી જતા યુવાનનું મૃત્યુમોરબીમાં મનપા દ્વારા નિયત કરેલા સ્થળોએ 820 ગણેશ પ્રતિમાનું વિસર્જન
ફાયર બિગ્રેડ સહિતના કર્મચારીઓ ખડેપગે રહ્યા: ભારે હૈયે બાપાને વિદાય આપી દસ દિવસ અર્ચના કર્યા બાદ આજે તેમને વિદાય આપવાની વસમી ઘડી આવી પહોંચી હતી…
View More મોરબીમાં મનપા દ્વારા નિયત કરેલા સ્થળોએ 820 ગણેશ પ્રતિમાનું વિસર્જનમોરબી પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આપ નેતાનો આક્ષેપ
યુવાનના અપહરણ કેસમાં માત્ર અરજીઓ લઈ ફરિયાદીને સમાધાન કરવા પોલીસનું દબાણ, ગુનેગારો સામે ધમકાવતાં હોવાની રાવ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી મોરબીમાં કારના હપ્તા…
View More મોરબી પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આપ નેતાનો આક્ષેપમોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાત
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરના અપહરણની ફરિયાદ: ટંકારાના હરબટિયાળી નજીક અકસ્માતમાં યુવાનનું મોત મોરબીના બગથળા ગામે 40 વર્ષીય યુવાન કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું…
View More મોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાતમોરબીમાં રાત્રીના ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે પોલીસની વ્હાલા-દવલાની નીતિથી રોષ
ગુજરાત સરકારના પરીપત્ર મુજબ અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અમુક ખાણી પીણીના ધંધાઓ ચાલુ રાખવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને…
View More મોરબીમાં રાત્રીના ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે પોલીસની વ્હાલા-દવલાની નીતિથી રોષ