લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહીને કામ કરતા 21 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબીના લખધીરપુરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાતmorbi news
આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
માળિયાના વર્ષામેડી ગામના 2021ના બનાવમાં કોર્ટે ચૂકાદો આપ્યો માળિયાના વર્ષામેડી નજીક વર્ષ 2021 માં છરીના ઘા ઝીકી 51 વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ…
View More આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજામોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી
મોરબી તાલુકાના મકનસર ગામના યુવાને રૂૂપિયા 2.50 લાખની રકમ 30 ટકા વ્યાજે લીધી હોય જે રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી…
View More મોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકીમોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયું
વજેપરની જમીનના અસલ માલિકને જાણ થતાં સાટાખત માટે આવેલા બે શખ્સોને પોલીસના હાથે પકડાવી દીધા મોરબીમાં જમીન કોભાંડના એક બાદ એક કેસો સામે આવી રહ્યા…
View More મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી જમીન વેંચવાનું કૌભાંડ ઝડપાયુંમોરબીમાં ચાલી રહેલા કરોડોના ખર્ચના કામોની પ્રગતિ અને ગુણવત્તા બાબતે કમિશનરે સ્થળ તપાસ કરી
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ગત 11 નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ…
View More મોરબીમાં ચાલી રહેલા કરોડોના ખર્ચના કામોની પ્રગતિ અને ગુણવત્તા બાબતે કમિશનરે સ્થળ તપાસ કરીમોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલો
મોરબીમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતાં યુવાનને ગાળો ભાંડી ‘તારે થાય તે કરી લેજે’ તેવી ધમકી મારી પિતા-પુત્ર સહિતના પાંચ શખ્સોએ હુમલો કરી માર…
View More મોરબીમાં યુવાન ઉપર પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ કર્યો હુમલોમોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોત
મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ટ્રક પાછળ સીએનજી રીક્ષા ઘુસી જતા રિક્ષાચાલક કાકાનું મોત થયું હતું અને ભત્રીજાને…
View More મોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોતહથિયાર ટીંગાડી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બેની ધરપકડ
મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકની અને હથિયારના પરવાનેદાર વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં પકડાયેલ યુવકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર સાથેના…
View More હથિયાર ટીંગાડી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બેની ધરપકડમોરબીમાં જાહેર સ્થળો અને હોટેલોમાં પોલિસનું કડક ચેકિંગ
સંવેદનશીલ વિસ્તારોમા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરાયું સોમવારે સાંજે દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બની હતી જે ઘટના બાદ ગુજરાત પોલીસે એલર્ટ જાહેર કર્યું હતું અને…
View More મોરબીમાં જાહેર સ્થળો અને હોટેલોમાં પોલિસનું કડક ચેકિંગમોરબી જિ.પં.ની સામાન્ય સભામાં ખેડૂતોના દેવા માફની વિપક્ષની માંગ
ચાર કામોમાં બેદરકારી કરનાર એજન્સીની ડીપોઝીટ જપ્ત કરી કોન્ટ્રાક્ટ રદ કરાયો મોરબી જીલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં થયેલ કાર્યવાહી નોંધ અને ઠરાવોને અમલવારી આપવા માટે…
View More મોરબી જિ.પં.ની સામાન્ય સભામાં ખેડૂતોના દેવા માફની વિપક્ષની માંગ