ગોંડલમાં બેભાન હાલતમાં મળેલા પ્રૌઢનું મોત; વાલીવારસની શોધખોળ મોરબીના શનાળા ગામે રહેતાં પ્રૌઢા ઉપર આઠ દિવસ પૂર્વે મહિલા સહિત ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો…
View More મોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલોmorbi news
મોરબીના લીલાપર નજીક સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવાનનું મોત
યુવાને સારવારમાં દમ તોડી દીધો, પરિવારમાં શોક મોરબીના લીલાપર ગામ નજીક સ્પીડ બ્રેકર આવતા એકટીવાને બ્રેક મારતા એકટીવા સ્લીપ થયું હતું અકસ્માતમાં નીચે પડી જતા…
View More મોરબીના લીલાપર નજીક સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવાનનું મોતમકનસર ગામે રસ્તો ઓળંગતા યુવાનને ડમ્પરે ઠોકરે લેતા મોત
મોરબીના મકનસર ગામ પાસે રોડક્રોસ કરવા ઉભેલા એક યુવાનને ડમ્પરે હડફેટે લેતા તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો જ્યાં એક ટ્રક ટ્રેઇલર તેના માથા…
View More મકનસર ગામે રસ્તો ઓળંગતા યુવાનને ડમ્પરે ઠોકરે લેતા મોતનાના દહીસરા ગામે ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઇકોકારના ચાલકનું કરૂણ મોત
ઘવાયેલા યુવાનને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો મોરબી નવલખી હાઈવે પર નાના દહીંસરા ગામના પાટિયા નજીક ઇકો કાર અને ટ્રક ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં ઇકો સવાર…
View More નાના દહીસરા ગામે ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઇકોકારના ચાલકનું કરૂણ મોતમોરબીના કડીયાણા ગામેથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો
કડીયાણા ગામની સીમમાં રેડ કરી એલસીબી ટીમે કાચા રસ્તાની સાઈડમાં ખરાબામાંથી રૂૂ 3.04 લાખનો ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 2232 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે…
View More મોરબીના કડીયાણા ગામેથી ત્રણ લાખનો દારૂ ઝડપાયોમોરબીમાં દીવાલમાં બાકોરૂ પાડી સંસ્થામાં ઘુસી બે મનોદિવ્યાંગ મહિલા ઉપર દુષ્કર્મ
મોરબી શહેરમાં સમાજને લાલબત્તી સમાન એક અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. શહેરની એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્વસ્થ મહિલાઓ…
View More મોરબીમાં દીવાલમાં બાકોરૂ પાડી સંસ્થામાં ઘુસી બે મનોદિવ્યાંગ મહિલા ઉપર દુષ્કર્મમોરબીમાં વસવાટ કરતા આદિવાસી સમાજ દ્વારા સરકાર પાસે 12 માંગ
આદિવાસી સમાજના લોકો ખેતી અને ઉદ્યોગમાં રોજગારી અર્થે મોરબી આવીને વસ્યા છે જેનું સંગઠન મોરબી જીલ્લા આદિવાસી સમાજ દ્વારા વિવિધ 12 માંગણીઓ સાથે જીલ્લા કલેકટરને…
View More મોરબીમાં વસવાટ કરતા આદિવાસી સમાજ દ્વારા સરકાર પાસે 12 માંગમોરબીમાં હોટેલ, સમાજની વાડી સહિત 79 એકમોમાં ફાયરનું ચેકિંગ
રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા, આરોગ્ય તથા નગર આયોજન સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત કરાયેલ નિયમો તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (S.O.P) અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની…
View More મોરબીમાં હોટેલ, સમાજની વાડી સહિત 79 એકમોમાં ફાયરનું ચેકિંગમોરબીમાં સિક્યુરિટી ગાર્ડનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
નોકરીનો ઓર્ડર અધિકારીએ ન સ્વીકારવા પગલું ભર્યુ મોરબીમાં રહેતા યુવકને સિક્યોરિટી કંપની G.D.AJMERA માથી મોરબી મેડિકલ કોલેજ GMERS મા સિક્યોરિટી સુપરવાઈઝરની નોકરી મળેલ હોય જે…
View More મોરબીમાં સિક્યુરિટી ગાર્ડનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસબે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોત
માળિયાના ચાચાવદરડા પાસે બનાવ બન્યો માળિયાથી જામનગર હાઈવે પર ચાચાવદરડા ગામ નજીક ટ્રક વણાંક લેતી વખતે સામેથી આવતા બાઈક સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક…
View More બે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોત