મોરબી જીલ્લમાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના 3 બનાવો બન્યા છે. જેમાં એક 21 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું, જયારે અન્ય બે બનાવોમાં…
View More મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવમાં એક પરિણીતા સહિત ચાર વ્યક્તિના મોતmorbi news
મોરબીના માટેલ રોડ પર ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક આધેડનું મોત
માટેલ ઢુવા રોડ પરથી આધેડ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો અને બાઈક ચાલક આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું…
View More મોરબીના માટેલ રોડ પર ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક આધેડનું મોતમોરબીના ઘુંટુ ગામે કારખાનામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
ઘૂટું નજીક આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. બનાવની…
View More મોરબીના ઘુંટુ ગામે કારખાનામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતમોરબીમાં એસઆઇઆર કામગીરીના ફોર્મ 7 નિયમ સામે કોંગ્રેસનો વિરોધ
ચુંટણી પંચ દ્વારા સરની કામગીરી કરવામાં આવી હતી જેમાં રાજકીય પ્રભાવ હેઠળ ફોર્મ 7 ના મોટાપાયે થયેલા સબમીશન અને તેની સ્વીકૃતિ બાબતે તપાસ કરવાની માંગ…
View More મોરબીમાં એસઆઇઆર કામગીરીના ફોર્મ 7 નિયમ સામે કોંગ્રેસનો વિરોધમોરબીમાં કાલે મુખ્યમંત્રીના હસ્તે 1042 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા પ્રોજેક્ટને વેગ મળશે મોરબી શહેર તથા જિલ્લાનો સમતોલ વિકાસ થાય તેના માટે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ…
View More મોરબીમાં કાલે મુખ્યમંત્રીના હસ્તે 1042 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તમોરબી સમસ્ત મચ્છુકાંઠા ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ ઘડાયું
સમસ્ત મચ્છુકાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની મીટીંગ મહેન્દ્રપરા ખાતે આવેલ મચ્છુ માંની જગ્યા ખાતે યોજાઈ હતી બેઠકમાં ભરવાડ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો દુર કરવા…
View More મોરબી સમસ્ત મચ્છુકાંઠા ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ ઘડાયુંરશિયામાં સજા પામેલ મોરબીના યુવકનો મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો
મોરબીનો રહેવાસી સાહિલ માજોઠી રશિયા વતી યુદ્ધ લડતા યુક્રેન સામે સરન્ડર કર્યું હતું જે મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં યુવાન વતી…
View More રશિયામાં સજા પામેલ મોરબીના યુવકનો મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યોમોરબીમાં દારૂ પ્રકરણના આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ
મોરબીમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે ખોરવાઈ રહી છે.ત્યારે આ રીતે પોલીસ કર્મી જ દારૂૂ વેંચતા અને પીધેલ હાલતમાં હોય તેવા આક્ષેપો…
View More મોરબીમાં દારૂ પ્રકરણના આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદમોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને ટ્રાફિકમુક્ત અને પહોળા બનાવવા માટે ‘વન વીક વન રોડ’ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે મોરબીના વાવડી…
View More મોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયામોરબીમાં નોન ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનમાં મોટો ઘટાડો
તાજેતરમાંગુજરાત સરકારે મોરબી શહેરી વિકાસ સત્તામંડળના નોન-ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણમાં મોટી રાહત જાહેર કરી હતી. જો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે…
View More મોરબીમાં નોન ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનમાં મોટો ઘટાડો