મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા દર સપ્તાહે ચલાવવામાં આવતી ’વન વીક વન રોડ’ ઝુંબેશ હેઠળ રાજકોટ-મોરબી રોડ પર ભક્તિનગર સર્કલથી શનાળા સુધીના માર્ગ…
View More મોરબીમાં કાચા મકાનો ઝૂંપડા સહિતના દબાણોનું ડિમોલીશનmorbi news
બામણબોર નજીક કંપનીમાં ઈલેક્ટ્રિક મોટર પર પ્લાસ્ટિક ઢાંકવા જતા શ્રમિક નીચે પટકાયો
મોરબી જિલ્લામાં બનેલી બે દુર્ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે,જ્યારે અન્ય એક શ્રમિક ઊંચાઈ પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.બંને કિસ્સાઓમાં ભોગ બનનારને તાત્કાલિક…
View More બામણબોર નજીક કંપનીમાં ઈલેક્ટ્રિક મોટર પર પ્લાસ્ટિક ઢાંકવા જતા શ્રમિક નીચે પટકાયોટ્રેલર પાછળ ટ્રેકટર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત
માળિયા કચ્છ નેશનલ હાઇવે પર આગળ જતા ટ્રેઇલર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ચાલકનું મોત થયું હતું બનાવ મામલે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મૂળ…
View More ટ્રેલર પાછળ ટ્રેકટર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોતમોરબી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ
ભારે પવને વૃક્ષોનો સોથ વાળ્યો, ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુકસાની મોરબીમા આજે સાંજે ચાર વાગ્યા આસપાસ અચાનક વાતાવરણ મા એકાએક પલટો ભારે…
View More મોરબી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદમોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોત
કહેવાય છે કે કુદરત ક્યારેક અત્યંત ક્રૂર મજાક કરે છે. મોરબીના બેલા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના એક શ્રમિક પરિવારમાં ખુશીઓનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો…
View More મોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોતમોરબીમાં વ્યાજખોરો બેફામ, 30 લાખનું 18 લાખ વ્યાજ ચૂકવ્યુ છતા ધમકી આપી
મોરબી જિલ્લામાં વ્યાજખોરી અને ધમકીઓનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ ઊંચા વ્યાજે રૂૂપિયા આપી પીડિત પર દબાણ બનાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.…
View More મોરબીમાં વ્યાજખોરો બેફામ, 30 લાખનું 18 લાખ વ્યાજ ચૂકવ્યુ છતા ધમકી આપીમોરબીમાં તમામ સિરામિક ઉદ્યોગ શટડાઉન લેવાનો લેવાયો નિર્ણય
ખાડી દેશોમાં યુધ્ધના ભડકાએ મોરબી સિરામિક ઉદ્યોગ સુધી અસર કરી છે ગેસની કટોકટીથી ધીરે ધીરે એકમો બંધ થતા જોવા મળ્યા હતા અને હવે સિરામિક એસો…
View More મોરબીમાં તમામ સિરામિક ઉદ્યોગ શટડાઉન લેવાનો લેવાયો નિર્ણયમોરબીના વેપારી સાથે ટ્રેડિંગના નામે રૂા. 50.14 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે મોટી છેતરપીંડી સામે આવી છે. જેમાં મોરબીમાં વેપારી સાથે અજાણ્યા ટેલીગ્રામ યુઝર્સ દ્વારા રૂૂ. 50,14,603/- ની છેતરપીંડી કરવામાં આવી હોવાની…
View More મોરબીના વેપારી સાથે ટ્રેડિંગના નામે રૂા. 50.14 લાખની છેતરપિંડીમોરબીમાં વૃદ્ધને વ્યાજખોરોની ઘરબાર પડાવી લેવાની ધમકી
મોરબીમાં રહેતા વૃદ્ધે ધંધાના નાણાની જરૂૂરત પડતા 11 લાખની રકમ 5 ટકા વ્યાજે લીધી હતી દર અઠવાડિયે તેઓ વ્યાજની રકમ ચુકવતા હતા અને કુલ રૂૂ…
View More મોરબીમાં વૃદ્ધને વ્યાજખોરોની ઘરબાર પડાવી લેવાની ધમકીમોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા
મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતોમાં ગઈકાલ રાત્રે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદાર શાસન લાગુ થતાં જ આજ સવારથી માર્ગ અને મકાન પંચાયત…
View More મોરબીની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર નિમાયા