મોરબીના નીચી માંડલ ગામે ધોળા દિવસે કેનાલ કાઠે શ્રમિક યુવાન ભડભડ સળ્ગયો હતો. નગ્ન હાલતમાં કણસતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિક યુવાન જાતે…
View More મોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યોmorbi news
મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે…
View More મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરારમોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરી
મોરબીમાં ચોરી લુંટ જેવી ઘટનાઓ અવર નવર બનતી જોવા મળી રહી છે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ…
View More મોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરીમોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામ
15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપતા વાહન વ્યવહાર શરૂ કરાયો મોરબીના પંચાસર રોડ ઉપર પાંચ કલાક બાદ અંતે ચક્કાજામ દૂર થયો હતો રોડ એજન્સીએ…
View More મોરબીમાં રોડ-રસ્તાના અધૂરા કામના વિરોધમાં લોકોનો પાંચ કલાક ચક્કાજામમોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યું
મોરબીમાં નવલખી રોડ ઉપર રહેતા યુવકની રીક્ષા અને ટ્રક વચ્ચે ટીંબડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરે રૂૂ.25000 ખર્ચ પેટે માંગતા રિક્ષા…
View More મોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યુંમોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
મોરબીમાં ગઈકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ…
View More મોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભમોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી…
View More મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોતચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધન
ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા.…
View More ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધનમોરબીમાં ચોરાઉ ટ્રેક્ટર સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી એલસીબી ટીમે ટ્રેકટર ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી એક શખ્સને ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે પકડી પાડી તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.…
View More મોરબીમાં ચોરાઉ ટ્રેક્ટર સાથે એક શખ્સ ઝડપાયો