મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમા રહેતા એક વૃદ્ધ ગત તા 20 ના રોજ તેની પત્ની સાથે કથા સાંભળવા ખાનપર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા…
View More મોરબીમાં દંપતી કથા સાંભળવા ગયું ને મકાનમાંથી 9 લાખની ચોરીmorbi news
મોરબીના રાજેશ પાર્કમાં તસ્કરો ત્રાટકયા: 9 લાખની મતા ઉસેડી ગયા
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિના કારણે ચોરી લૂંટ અને ધાડના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક…
View More મોરબીના રાજેશ પાર્કમાં તસ્કરો ત્રાટકયા: 9 લાખની મતા ઉસેડી ગયામોરબીના ધારાસભ્યના સપોર્ટમાં 13 ગામોના સરપંચોએ રાજીનામાની આપી ચીમકી
મોરબીના માળિયા મિણાયાના ખાખરેચી ગામે વીજ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની સાથે કોંગ્રેસ નેતાઓએ આંદોલનની ચિમકી આપી હતી. ખેડૂતોના ખેતરમાં બળજબરી ખોદકામ કરાતું…
View More મોરબીના ધારાસભ્યના સપોર્ટમાં 13 ગામોના સરપંચોએ રાજીનામાની આપી ચીમકીમોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનની લાશ મળી
24 કલાક શોધખોળ ચાલી : પીએમમાં ખસેડાયો મૃતદેહ મોરબીના જૂના આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનનો મૃતદેહ 24 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો…
View More મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનની લાશ મળીમોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા
મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે. મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ…
View More મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયામોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની ચકાસણી
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના…
View More મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની ચકાસણીમોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં હત્યા કરનાર ત્રણની ધરપકડ
બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરતી પોલીસ મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ…
View More મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં હત્યા કરનાર ત્રણની ધરપકડમોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદ
ઓફિસે બોલાવી ધમકી આપી હોવાની રાવમોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂૂપિયા…
View More મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદમોરબીમાં ફ્લિપકાર્ટ કંપનીની લોજિસ્ટિક કંપનીનાં ડિલિવરી બોયની 1.23 લાખની ઠગાઇ
મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફલીપકાર્ટ પ્રા.લી. વેરહાઉમાથી લોજીસ્ટીક કંપની ઈન્ટાર્ક પ્રા.લી. કંપનીના ડિલેવરી બોયે અન્ય ગ્રાહકોના નામથી સોની પ્લેસ્ટેશન ગેમીગ આઇટમ તથા…
View More મોરબીમાં ફ્લિપકાર્ટ કંપનીની લોજિસ્ટિક કંપનીનાં ડિલિવરી બોયની 1.23 લાખની ઠગાઇમોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડી
મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા…
View More મોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડી