ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂૂઆત થઈ છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ…
View More ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, 125 તાલુકાઓમાં મેઘમહેરMonsoon
આમરા ગામે રોટલાની દિશા પરથી વરતારામાં સારા વરસાદનું અનુમાન
આધુનિક યુગમાં હવામાન વિભાગ સેટેલાઇટ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી વરસાદની આગાહી કરતું હોય છે, ત્યારે જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ પાંચથી છ સદીઓ જૂની લોકપરંપરા…
View More આમરા ગામે રોટલાની દિશા પરથી વરતારામાં સારા વરસાદનું અનુમાનજમ્મુ-કાશ્મીરમાં આકાશી આફતમાં 24નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર…
View More જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફતમાં 24નાં મોતચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે કુલ 111 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ…
View More ચોમાસું ફરી જામ્યું : 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં 6 ઈંચઅષાઢી બીજે 112 તાલુકામાં ઝાપટાથી સવા બે ઇંચ વરસાદ
પડધરીમાં 2.24 અને વલ્લભીપુરમાં દોઢ ઇંચ, સવારથી વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ યથાવત્ત છે. ગુજરાતમાં વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના…
View More અષાઢી બીજે 112 તાલુકામાં ઝાપટાથી સવા બે ઇંચ વરસાદપૂર્વ-મધ્ય અને ઉત્તરપૂર્વમાં મેઘરાજા મહેરબાન રહેશે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના મોટા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના સક્રિય તબક્કાની આગાહી કરી છે, જેમાં આગામી કેટલાક દિવસોમાં પૂર્વ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી…
View More પૂર્વ-મધ્ય અને ઉત્તરપૂર્વમાં મેઘરાજા મહેરબાન રહેશેઅષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદ
ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂૂ થયો…
View More અષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદજામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાં
હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં…
View More જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાંઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ…
View More ઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયાપૂરના પાણીમાં ડૂબેલી કારો હવે મધ્યમ વર્ગ માટે બની આર્થિક બોજ
એન્જિન સુધી પાણી પહોંચતાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમને ભારે નુકસાન; રિપેરિંગ ખર્ચ ₹10 હજારથી લઈને લાખો રૂપિયા સુધી, સુરતના ગેરેજોમાં ગાડીઓનો ઢગલો દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઈએ પડેલા…
View More પૂરના પાણીમાં ડૂબેલી કારો હવે મધ્યમ વર્ગ માટે બની આર્થિક બોજ