વાહનો-રોકડ સહિત રૂા.19.64 લાખનો મુદ્દામાલ કબજે જૂનાગઢ મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં ચાલતા એક મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કુલ 40 ઈસમોને ઝડપી પાડ્યા છે.…
View More મેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયાmendarda
મેંદરડા સૂરજગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડયો
મોરબીના રફાળિયા પાસેથી અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવકનું મોત મેંદરડાના સુરજગઢ ગામે રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.…
View More મેંદરડા સૂરજગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડયોપ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધી
મેંદરડા પંથકમાં રહેતા યુવકને પ્રેમ લગ્નબાદ પત્ની સુતો મુકીને ભાગી જતાં રાજકોટ રહેતા ભાઈએ યુવકને આશ્ર્વાસન આપવા માટે રાજકોટ બોલાવ્યો હતો. મેંદરડાથી રાજકોટ આવતો…
View More પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધીરાજકોટના બિલ્ડર, વેપારી સહિત પાંચ શખ્સો મેંદરડા નજીક ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પકડાયા
હરીપુર ખાતેના કુબેર ફાર્મમાં દારૂૂની મહેફીલ માણતા રાજકોટના બિલ્ડર, વેપારી સહિત 5 શખ્સની પોલીસે અટક કરી વિદેશી દારૂૂની 3 ખાલી બોટલ, 6 મોબાઈલ ફોન કબજે…
View More રાજકોટના બિલ્ડર, વેપારી સહિત પાંચ શખ્સો મેંદરડા નજીક ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પકડાયા