પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી,…
View More ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ ડૉ. મનમોહનસિંહના રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કારManmohan Singh death
મનમોહનસિંહનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીન
કોંગ્રેસ વડામથકેથી શરૂ થયેલી અંતિમ યાત્રામાં મહાનુભાવો સહિત હજારો લોકો જોડાયા વડાપ્રધાન મોદી, ગાંધી પરિવાર સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર: ભાવુક દૃશ્યો…
View More મનમોહનસિંહનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીન1991ના બજેટથી MMSએ અર્થતંત્રની દિશા બદલી નાખી
લાઈસન્સ રાજનો અંત, વિદેશી રોકાણ માટે દરવાજા ખોલવા આયાત ડયૂટી ઘટાડી હતી દેશના પૂર્વ વડાપ્રધાન અને ડો. મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું (મનમોહન…
View More 1991ના બજેટથી MMSએ અર્થતંત્રની દિશા બદલી નાખીડો.મનમોહનસિંહને શબ્દાંજલિ-શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આગેવાનો
ભારતના પુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતા દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટની રાજકીય પાર્ટીઓના નેતા, ધાર્મિક સંસ્થાઓના વડા સહીત વિવિધ સામાજીક અગ્રણીઓ દ્વારા ડો.મનમોહનસિંહને શ્રધ્ધાંજલી…
View More ડો.મનમોહનસિંહને શબ્દાંજલિ-શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આગેવાનોમનમોહનસિંહ વિખ્યાત અર્થશાસ્ત્રી, ઉમદા રાજકારણી
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું 92માં વર્ષે નિધન થયું છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ઉમદા રાજકારણી મનમોહનસિંહની તસવીર ઝલકમાં તેઆ છઇઈંના ગર્વનર હતા ત્યારે તમિલનાડુના ચીફ…
View More મનમોહનસિંહ વિખ્યાત અર્થશાસ્ત્રી, ઉમદા રાજકારણીમારું મૂલ્યાંકન કરતી વખતે ઇતિહાસ ઉદાર રહેશે
2014માં સત્તા છોડતા પહેલાં મનમોહનસિંહે કહ્યું હતું: મારું નેતૃત્વ કમજોર નથી, સંજોગો મુજબ શક્ય તેટલું કર્યું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગઇરાતે નિધન થયું. તેમના કાર્યકાળની પ્રશંસા…
View More મારું મૂલ્યાંકન કરતી વખતે ઇતિહાસ ઉદાર રહેશેપૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોક
આર્થિક સુધારાના જનક, સમાવેશી આર્થિક વિકાસના હિમાયતી રહ્યા હતા: વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની શ્રધ્ધાંજલિ લાંબા સમયથી બીમાર ડો.સિંહે ગઇરાતે એઇમ્સમાં 92…
View More પૂર્વ PM મનમોહનસિંહનું નિધન: 7 દિવસનો રાષ્ટ્રીય શોકપૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ…
View More પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, PM મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા