ગુજરાત2 weeks ago
સુરેન્દ્રનગરના મજેઠી-રાજપરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, દૂધના ટેન્કરે બાઈકને અડફેટે લેતાં દાદા-પૌત્ર અને સાળાનું ઘટનાસ્થળે થયું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા દાદા-પૌત્ર અને સાળાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું...